લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akabar Charitra.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭
અકબર ચરિત્ર.

અકબર પરિત્ર. તે તેને નમ્યા. આ બનાવ કાબુલમાં બન્યા તેવામાં દિલ્હીથી સમા ચાર આવ્યા કે સુલતાન સૂરની ક્રૂાજે, તેના સેનાપતિ હિમુની સર- દારી નીચે, આગ્રા ઉપર સ્વારી કરી, આગ્રાના હાકેમ સિકંદરખાં ઉસમેગથી તે નગરનો બચાવ થઇ શકયા નહિ, તેથી શેહેર ખાલી કરી દિલ્હી ગયેા. હિંમુ તેની પાછળ પડો, હિંમુ દિલ્હીની નજીક આવ્યો તેવારે તાઈએમ વગેરે સરદારો મુગલ સેના લેઈ તેની સા બુદ્ધ કરવા ગયા, ને સગ્રામ થયે તેમાં હાયા. તામગ ના અને હમુએ દિલ્હી શહેર પેાતાને કબજે કર્યું. આ સમાચાર આવ્યા પછી તાએગ અને બીજા નાસી આવેલા મુગલ સરદારો પડે પાદશાહી છાવણીમાં આવ્યા. રાજ્યધાનીનું રક્ષણ કરવાને વધારે કાશીશ ન ક- રતાં ઝટ તેને અડી દીધાને માટે એહેરામખાને તાર્દીએગતા શિરચ્છેદ કરાવ્યો, અને તેના મુખ્ય સાથીઓને કેદ કર્યા. આ સજાથી મુગલ સરદારોના મનપર સારી અસર થઈ, પાદશાહના પુવા ખ્વાજા ખી- જરખાનને કેટલુંક લશ્કર આપી સિકદર સૂરની પાછળ લાગ્યા ૨- હેવાનું કામ સોંપી અકબર અને બેહેરામખાન હિમુની સામા ગયા- હિંમુ મૂળે ગરીબ ગાંધી હતા. એ સ્થિતિમાંથી તે પોતાના યુ- દુબળવડે સુલતાન અદાલી સુરની નેકરીમાં ચઢતા તે તેના મુખ્ય વચ્છર અને સેનાધિપતિ થયા. દિલ્હી હાથ આવેથી પ્રલાઇ જઈ તેણું વિક્રમાજીત નામ ધારણ કર્યું. તેની સાર્ડ ઇસ્તામ્બુલથી મંગાવેલું તેપખાનું, દેઢહજાર કે તેથી વધારે યુદ્ધ કરવાનું શીખવેલા હાથી, પુષ્કળ ધાડેસ્વાર, અને પાળાનું મોટું સૈન્ય હતું. તે લેઈ તે પાદશાહી ફાજતે જીતવાને ચઢયો. તેની હરેાળમાં તપખાનું હતું તે પાણીપતના રણમાં પહોંચ્યું તેવારે અકબરની હરાજે તેના ઉપર હુમલા કરી તેને જીતી લીધું. એ ખબર જાણી હિંમુ નાખુશ થયે, પણ હિમ્મત ન હારતાં આગળ વધ્યા.પેાતાની ફેજના સરદારાનેબેલાવી ભાષણ કરીતેમને પાના ચઢાવ્યો, મસ ધન આપવાનાં વચન આપ્યાં, અને પ્રત્યેકને બેસવાને હાથી આપ્યા. પેાતે પેાતાનાહવા નામે હાથી ઉપર સ્વાર થઇ સંગ્રામને માટે સેનાને ગૈાઠવી. જમણું અને ડાબે હાથે એ જબરી ટુકડી રાખી પડે ૫૦૦ હાથી અને ૨૦૦૦૦ હજાર રજપૂત અને અક્