પૃષ્ઠ:Akabar Charitra.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. અમલદારાને કબજે આવ્યા. દેવતી માજારી નામે હિંસુનું જન્મ સ્થળ હતું. ત્યાં પઠાણુ લેાક નાઠા, પાદશાહી જે ત્યાં જઇ તેમના ઉપર હુમલા કી. ગઢ મજબુત હાઇ, લઢાઇ જબરી થઇ, પણ અંતે મુગ- લા જીત્યા. દાજીખાન અજમેર ભણી ના; અને હિંસુને ધરડા બાપ, અને તેના તમામ કખીલેા, અને ખાતા મુગલાને હાય અવ્યો. તે ડાસાને મુસલમાન થવાની શરતે જીવતદાન આપવાનું નાસિરૂલમુકે કહ્યું. હૈ।સાએ જવાબ દીધેા કે “આજે એંશી વર્ન થયાં હું મારા પેાતાના ધર્મ પ્રમાણે પરમેશ્વરને પૂiધ્યું, તે હવે કેમ છે… ? શું, તમારા ધર્મ, સમજ્યા વિના, મેાતના ભયને લીધે, સ્વીકારૂં ?” ના- સિલમુÛ એ ઉત્તર ધ્યાનમાં ન લેતાં તે વૃદ્ધ પુરૂષના અગમાં તરવાર બાકી તેના પ્રાણુ લીધા. અકમરના માણસા એવા અધ હતા. પુષ્કળ લૂંટ અને પચાસ હાથી લેઇ એ ફેજ પાછી દિલ્હી આવી. હાજીખાન અજમેર ગયા ત્યાં તેની અને અજમેરના રાણાની વચ્ચે ટંટા થયા, મેટું બુદ્ધ થયું તેમાં રાણે હાર્યા,અને અજમેર અને નાધાર અગાન સરદારને હાથ આવ્યાં. તેની આ તેના સમાચાર અકબરને થવાથી તેણે સૈયદ મહમદ કાસિમ નૅશાપૂરીની સરદારી નીચે તેને જીતવાને મુગલ ક઼ાજ મેાકલી; પણ પાછી ખખર મળ્યું કે તાજી- ખાન એટલા સબળ છે કે તે ફાજની સામા ટક્કર ઝીલી શકશે, માટે પાદશાહ મેહેરામખાનને બ્લેડે લેઇ પડે તે ફેજની મદદે ગયે. પ્રથમ હિસાર ગયા અને ત્યાંથી સરદિમાં પિતાની કબર હતી તેનાં દર્શન કરી અજમેર તરફ્ સ્વારી ચાલી. આ વાતની જાણ હાજીખાનના સસ્કરને થવાથી તે વિખેરાઇ ગયું. સિપાઈ પાતપોતાને ઘેર ગયા, અને હાજીખાન પડે ગુજરાતમાં નાઠા. મહમદ કાસિમે અજમેર ગઢના કબજે કર્યું, અને જીતસારન નામે રજપૂત સંસ્થાન હતું તે જ સરદારાએ જીત્યું, બીજું વરસ.—અકબરના અમલનું ખીજાં વરસ મંગળવાર તારીખ ૯ મી જુમાદલ અવ્વલ હીં, સને ૯૬૪ (માર્ચ ૧૦મી ૧૫૫૭ ) ને દિવસે બેઠું. લાહારના સૂબેદાર ખીજરખાન ખ્વાજાને સુલતાન સિ- દરસૂરે હરાવ્યાના સમાચાર મળ્યાથી પાદશાહ પંડે સિકંદરને જીત-