પૃષ્ઠ:Akabar Charitra.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦
અકબર ચરિત્ર.

Yo અકબર ચરિત્ર. વર્ષે ૮ મું. ૧૩ મી માર્ચ સને ૧૫૬૩.-સિંધુ નદીપર આવેલા નીલાબ નામે ખર લેકના દેશને અકબરે આ વરસમાં જ્યો, પ્ર થમ બાબરે એ મુલક વશ કર્યા હતા, ને ત્યારથી ત્યાંના સુલતાન મુગલ પાદશાહની આણુ માનતા. શીરશાહરે એ દેશના મુલતાન સારગને પકડી, તેની ચામડી ઉખેડી મારી નંખાવ્યો અને તેના દક- રા કમાલખાનને ગ્વાલિયર ગઢમાં પૂરી રાખ્યો,તેવારે સારગને ભાઈ આદમ ત્યાંના સુલતાન થયા. સુલતાન સલીમસરે એ દેશપર સ્વારી કરીને કેટલાક કેદીને પકડી ગ્વાલિયરમાં આણી એક ઘરમાં ઘાલ્યા અને પછી તેમાં ખદુકના દારૂ ભરી તેને સળગાવ્યું.એથી અંદરના બધીવાના મરી ગયા, એ ધરમાં કમાલખાન પણ હતા, પરંતુ તે બચી જવાથી સ મે તેને છૂટા કરી પેાતાની સેવામાં રાખ્યો. અકબરના વખતમાં તેણે મુગલ લશ્કરમાં દાખલ થઇ એવી સારી સેવા અાવી કે પા- દશાહે તેને પૂછ્યું કે તારે માગવું હોય તે માગ. કમાલે મળ્યું કે મને મારા બાપનું રાજ્ય અપાવેા. અકબરે ઠરાવ કર્યો કે ગખર દેશના બે સરખા ભાગ કરી તેમાંના એકપર એને કાકા આદમ અમલ કરે અને જાપર એ કરે. આદમે એ હૂકમ માન્યા નહિ, તેથી પાદશાહી ફાજે તે દેશ જીતી કમાલને ત્યાંની ગાદીએ બેસાડ્યો. પછી કમાલ સુલતાન, શાહની સેવા નીમકહલાથી બજાવ્યો ગયે.. જેને ઉમરાવ પવીએ પદ્માવવામાં આવતા તેઓને જાગીર મળતી, મીરજા શરદીન નામે અશ્મીરને નાધારની જાગીર આપી હતી. એ ઉમરાવે આ વેળા ખડ કર્યું. તેને સજા કરવાને અકબરે ફાજ મેકલી તેની સામા તેનાથી ટકી ન શકાયાથી તે નાઠા. માર્ગમાં અ- ખુલ આલી નામે ઉમરાવ તેની હારે બડમાં સામીલ થયે।. બન્નેએ વિચાર કર્યું કે કાબુલમાં અકબરના દશેક વરસને સાવકાભાઈ મીર- જા મહમદ હકીમ છે તેને હિંદુસ્તાનમાં આણુવે. એ કામ કરવાને ભઆલી કામુલ ગયા; ત્યાં શાહજાદા હકીમની મા મહુચાચક એગમ તેની વતી કારભાર કરતી હતી, આલીએ પ્રથમ તેની જોડે સ્નેહ કર્યું. તે પછી કપટથી તેને મારી નાંખીને કામને પેાતાના કબજામાં લીધેા. આ સમાચાર બદકશાનના હાકેમ મીરા સુલેમાનને મળવાથી