પૃષ્ઠ:Akabar Charitra.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨
અકબર ચરિત્ર.

અકતર ચરિત્ર. પેરેલલેલા નેયો. ખ`બાતમાં છ દિવસ રહી તેણે ગૂજરાતના રાજ્ય કારષ્નારને બદાભસ્ત કર્યો. મીરા અજી મહમુદ કાકાલતાશ ખાની આછમને આખા દેશના મેદાર અને અમદાવાદના વાલી નીમ્યા. ખંભાતથી ૧૨ મી તારીખે ઉપૂડી ૧૪મીએ વડેદરે પહેાંચ્યા. અહિંથી સૈયદ મહમુદખાન આરહ, રાજા ભગવાનદાસ, કુંવર માનસિંગાદિક અમીને સુરત જીતવાને ફેજ આપી મેકલ્યા. હુસેન મીરાને હાય સુરત હતું. મ્રાહીમ મીરજા ભરૂચમાં હતા તે પાદશાહના પાના રૂસ્તમખાન રૂમીને મારી નાંખીને ઉત્તરભણી નાઠો. એ ખબર થતાં શાહે સુરત જતી ફાજને અટકાવી અને તેમાંથી વીણી કાઢેલા સર દારાને તથા એ હાર ફેન્દ્રને લેઇ પેતે તેની પાછળ ધાયા. શાહ- À સલીમ જેડે હતા તેને છાવણીમાં મૂકી અકબરશાહેદા રાત ચાલી ઉતાવળ કૂચ કરી, તેથી ફાજ પાછળ પડી ગઈ. તા. ૧૭મી શાળાનની પેહેાર રાત્રે બ્રાહીમ મીરજા ભાગવાની ખબર મળી ને તેજ રાત્રે અકબરે તેની પૂડે દોડ કરી. આ દિવસે રાત પડતાં માત્ર ૪૦ સ્વારા સહિત પાદશાક મહીન્દ્રી નદીને કાંઠે આવી પહોંચ્યા.. સામે તીરે સરનાલ નગરમાં યાહીમ ભરામે તે. એ વાત જાણુ- તાં શાહના અનુચરા સંતાવા લાગ્યા. એવામાં સયદ મહમુદખાન, કુ લીખાન, રાજા ભગવાનદાસ, કુંવર માનસિંગ, કુંવર ભાાદિક સરદારે આવી પાંચ્યા. કુંવર માનિસંગની અરજપરથી તેને હરાળની સર- દારી આપી. આ વેળા પાદશાહની જોડે માત્ર ૧૦૦ ોા હતા એમ તમકાતી અકારીમાં લખ્યું છે. કિરિસ્તા ઉપર જણાવે છે; પપ્પુ બ દાઉની લખેછે કે માનસિંગે ૧૦૦ સ્વારા સહિત નદી માળંગી. ઈબ્રાહીમ સીરાંની પાસે ૧૦૦૦ વાર હતા. તે આ સાસ ભૈઇ પોતાના સ્વારને યુદ્ધ કરવાનો કમ આપી ગામ ખાર નીકળ્યા. માનસિંગ- ના ગયા પછી પાદશાહ પડે નદી ઉતરી નગરમાં પેઠા, ત્યાં માલૂમ પડયું કે શત્રુ શેહેર ખટ્ટાર જઈ ઉભે છે. મુગલ સેનાને હવે અકબરૅ ગામ ખાર આણી, એક લશ્કર સામસામાં આવી ઊભાં. આંબાખાન શકશાલ તીરંબાજોને લઈ આગળ વધ્યા; પણ મીરાના ધારાએ તેમને પાબ હઠાવ્યા. પછી રાજા બિહારીમલને કુંવર ભૂપત ચ