પૃષ્ઠ:Akabar Charitra.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. ગુજરાત જનારી સેનાને ચાલતી કરી, ક્રુસેન કુલીખાનને ખાનજહા- નને ક્લિકાબ તથા નવી જાગીરો આપી તથા રાજા ટોડરમલને મદ- દમાં આપી બપર હકૂમત કરવાને મોકલ્યા. તા. ૨૪ મી બીઉલ આખાર ડી. સને ૯૮ ૧ વાર રવિએ પાછલી રાત્રે સાંઢણીની સ્વારીથી શાહ ગુજરાત જવા નીકળ્યા છ મૈલ ચાલી તાડા નામે ગામે પહેાંચતાં સૂધી વચમાં અટકયા નહિ. અહિંયાડા વિસામે! લેઈ જે મળ્યું તે ખાઇ લે ચાલવા માંડયું. સામવારે સવારે દસમહાલમાં થોડા થાક ખાઈ આગળ હિંચ્યા. એક પેઢાર રાત જતાં મુર્દાબાદ નામે ગામમાં પાદશાહ પહેાંચ્યા. આ વખતે થાક બહુ લાગવાથી તથા હસ્તૂરી સ્વાા પાછળ પડવાથી એક- નરે ચેડા કલાક ત્યાં આરામ લીધા. નાકરાએ તેના અંગને તેલ લગાડી મસળીને ચોંપ્યું. એવામાં તૂરી પાછા આવી પઢાંચવાથી ગાડામાં સૂઈ ચાલવા માંડયું. આખી રાત કૂચ કરી મંગળવારે શાહ અજમેર પહેાંચ્યા. ત્યાં પીરાની કબરાની પૂજા કરી તથા ગરીખેાને ખેરાત આપી પેાતાના મેલમાં થોડા વખત વિસામેા લેઈને ઘેાડે સ્વાર થઈ પ્રવાસ નરી રાખ્યા. એ વખત સુધીમાં તેણે ૧૪૦ હિંદુસ્તાની ફ્રારા (૨૨૮ શૈલ) ની મુસાી કરી. અજમેરથી ઊપડ્યા તેવારે સ્વારીમાં માજી વજીર મેહેરામખાનના પુત્ર મીરજાંખાન, તથા કેટલાક ભીન સરદારા સામીલ થયા. બીજા ઉમરાવાને આગળ મેાકલ્યા હતા તે રસ્તામાં મળતા ગયા.અજમેરથી તેજ દિવસને પાલે પાડેારે મીરથ ભણી ચાલ્યા.અજમેર અને મીરથની વચ્ચે ૩૦ ફૈલનું અંતર છે. રાત્રે સુંદર ચદની પ્રકાશતી હતી. મીરથથી ૧૪૫ મૈલપર જીતારણુ છે, ત્યાં થઈ આગળ ૩૫ મૈલ પાલી છે, ત્યાં થઈ ભગવાનપુર ગયા. અહિંથી અકબરની મરજી શિરોહીને માર્ગે જવાની હતી; પણ ત્યાં શત્રુને ભય ઢાવાથી તેના અનુચરાની ઈચ્છા જાહેારને માર્ગે જવાની હતી, ખેડે ભૂમી હતા તેમણે ભૂલા પડ્યાના ઢાંગ કરી જાલેારને રસ્તે પાદશાહી સ્વારીને લીધી. તા. ૨ જી નુભાદલ અવ્વલને દિને શાહ ડીસે પહોં- મ્યા. એજ રાત્રે ત્યાંથી ઉપડી પાઢણુની પાસે બાલીસાણા નામે ગામ- માં જપુ મુકામ કર્યું. અતિ પેાતાની સાથે આવેલી, આગળ મેકલે