પૃષ્ઠ:Akabar Charitra.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. ને યાગ્ય ન ગણાય, એવી વાતે મુગલ સેનાના લડવૈયા કરવા લાગ્યા. મુગલ ડંકા વાગ્યા અને પાદશાહી રણુશીંગાં ફૂંકાયાં તેારે શત્રુ ગા- બરા થઇ હીર સવા દાક્યા. એ સેનાની વચમાં માત્ર સાબર- મતી નદી હતી. શત્રુઓને સેનાપતિ મહમદ હુસેન મીરાં બે ત્રણુ સ્વાર સહિત નદીને કિનારે તવીજ કરવાને ગયે. સામે કાંઠે સુ બાનકુલી તુર્ક નામે મુગલ સરદાર પણ બે ત્રણ સ્વારો સાથે આવ્યો હતા, તેને મીરતંએ પૂછ્યું કે એ કોની કૂંજ છે.’ મુગલ સરદારે ઉ- ત્તર આપ્યું કે અકબરશાહ પોતે રાજદ્રોહીને સત કરવાને આવ્યા´.’ મીરાં કહ્યું, ‘મારા ગુપ્ત ખાતમીદારાએ મને જાવ્યું હતું કે ૧૪ દિવસપર પાદશાહ કાયપુરમાં હતા તે એટલીવારમાં અહિં ક્યાંથી આવ્યા ? પાદશાહના હાથી કર્યાં છે ?’ શુભાનઅલી કહે, " હા- ડાંમાં ૪૦૦ કાશ હાથીએ કેમ ચાલી શકે ?” મીરાં આશ્રર્યું અને ખેદ પામી પાછા ફર્યા. પોતાને મુકામે જઈ તેણે તત્કાળ સંગ્રામની બેઠવણ કરી. શેહેરમાંથો ખનીચ્યાજમને બહાર આવતા ટકાવવા તે તેણે ૫૦૦૦ સ્વારા સહિત ખ઼િયારખાનને મેકછે, અને બાકીનું સૈન્ય લઈ પડે પાદશાહ સામા ગયા, આણીમેર અકબરે પોતાની દુ- શળને નદી ઉતરવાની આજ્ઞા કીધી, તેની પૂઢે કેન્દ્રના વામ અંગત્ઝેડે વજીરખાનને મેકલ્યો, ને તેની પાછળ પાતે ગયા. નદી ઉત- રતાં થોડી અવ્યવસ્થા થઇ; પશુ તે ઝટ સુધારી પાદશાહી કાજ સામે તીરે પહોંચી, ઘેડ ઇંટે જતાં હુસેન મીર્ન્તએ પોતાના ૧૫૦૦ વિધા- સુમુગલ સ્વાશ સહિત હરળ ઉપર ધસારા કર્યું; અને તેની ફાજના બસી અને અફગાન સરદારે વજીરખાન ઉપર ધાયા. યુદ્ધુ ખરૂં જામ્યું. પાદશાહી પેઢાને જરા ડગમગતા જોઈ અકબરશાહે ખીજ- વાયલા વાધની પરે શત્રુ ઉપર ઝંપલાવ્યું, અને તેના લશ્કરની એક બીજી ટૂકી દુશ્મનને પડખે ધસી. હુસેન મીરા અને શાહ મીરજા બહુ જોશથી લડ્યા, પણુ તેમને પાસે સવળે પડયો નહિ, પેાતાની કાને હાર ખાતી તે તેએ પાછી પાની કરી નાઠા, વિજયસ્થાનમાં ઊભા રહી અકબરશાહે તેમની પાછળ લશ્કર દાડાવ્યું. હુસેન મીરન્દ્ર ઘવાણા અને તેને ઘડે કાંટાની વાડમાં પડ્યો, તેની જોડે તે પશુ