પૃષ્ઠ:Akabar Charitra.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર, ૧ શાહ મનસૂર નામે શીરાજથી આવેલે આદમી પ્રથમ ખુશભેા ખાતા- માં કારકુન હતા ને તેને દીવાન મુજફુરખાને ભરતક્રૂ કર્યો હતે. એ નેકરી ગયા પછી તે વાનપુરમાં ગયા અને ત્યાં ખાનખાનાન મુની- મખાનની નેકરીમાં ચઢતાં તેને દીવાન થયા હતા. તેના ગુણુ પાદ- શાહના જાણવામાં આવ્યાથી તેને મેલાવી, આ વેળા મુખ્ય દીવાન કા. પાદશાહ તરફથી મક્કાની જાત્રાના સંધ નીકળ્યો તેવારે શા પંડે જાત્રાળુના વેશ ધારણ કરી મીર હાજીની પાછળ થૈડાં ડગલાં હિંડ્યા; ને તેથી હજ કરવા જનારાએ હર્ષ પામી તેને આશીવાદ દીધા. એમની જેડ ફેખને માકલી તેમને રાણા કાના રાજ્યમાં લૂટ કરતાં જવાનો હૂકમ આપ્યો. અકબરને એ વેળા મક્કે જવાનું મન હતું; પણ મંત્રીએની સલાડુથી તે વિચાર ફેરવી રજપૂત સંસ્થા- નમાં તેઓ ગયા. ગાડામાં હાજી લેાક આવ્યા તેવારે રાણા કીકાજી ત્યાંથી નીકળી પહાડામાં ગયા. પાદશાહે કુતબુદીન અને રાજા ભગવા- નદાસને ત્યાં મુકી, કુલીજખાનને ફેજ આપી હાજી તેડે ઈડર સુધી મેકલ્યા. એ લશ્કર ત્યાં પહેાંચ્યું તેવારે ત્યાંના રાજા નારાયણ- દાસ ડુંગરામાં ના. એક દેવલમાં રજપૂત યાદ્દા રહ્યા હતા, તેમણે ત કેસરિયાં કરી મુગલે જોડે લઢતાં પ્રાણ ખાયા. અકબરશાહ ઉદેપુર પહાંચ્યા તેવારે ખબર આવી કે સુરતમાં હાજી અઢયા છે; કેમકે રંગી લોકના પરવાનાના કાલ મળ્યો નહાતા, પાદશાહે એ કાલ મેળવ- વાને કુલીજખાનને જવાના હૂકમ કર્યો. પછી ઉદેપુરથી નીકળી અકબર- શાહુ વાંસવાડા અને ડુંગરપુરના રાજ્યમાં આવ્યા, તેવારે વાંસવાડાને રાવળ પ્રતાપસિંહ અને ડુંગરપુરને રાવળ અકરણ, તથા આનુ- બાજુના બીજા રાજારાણા અને જમીદારા નજરાણાં આપવાને તથા સેવા બજાવવાને હાજર થયા. અહિં ખેંગાથી ૫૦ હાથી તથા ખી- જી મૂલ્યવાન વસ્તુએ શત્રુ પાસેથી મળેલી, તે આણી રાજા ટેડરમલે બાદશાહને રજૂ કરી. કુલીજખાન પણુ શાહને એ મુકામે મળ્યા. જ કરવા જનારાના વહાણુને સમુદ્રમાં હરકત નહિ કરવાને કાલ મેળ વવાને તેને તથા કલ્યાણરાય નામે વેપારીને સુરત મેકલ્યા; ને તેમણે તે કામ કર્યું. એ તરકૂના મૂલકમાં થાણુાં બેસાડવાની ગેઢવષ્ણુ તથા