પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩
એલાસ્કા–યૂકન–પૅસિફ્રિક પ્રદર્શન

એલાસ્કાયૂકન-પૅસિક્રિક પ્રદર્શન. ૩ પૂર્વ તરફનાં સંસ્થાનામાં ફેલાવવી, કે જેથી ત્યાંના સારા લેકા અહીં આવીને વસે; ત્રીજો ઉદ્દેશ એ છે કે પૅસિફિક મહાસાગરની સાથે સંબંધ ધરાવતી જે જાતિએ છે તેમના પરસ્પર મેળાપ વધા રવેા. આ પ્રકારે પ્રસિફિક શબ્દની વિસ્તૃત વ્યાખ્યા છે. આ સાંભળી મે કહ્યું: “ તો શું આ સર્વે ઉદ્દેશા આ પ્રદર્શનથી ફળીભૂત થશે?’ કૅનેડિયનઃ— અવસ્ય, પ્રદર્શનમાં દૂર દૂરથી લોકા આવશે. તે આવીને ખુદ પોતાની નજરે સર્વ ચીજો જોશે. તપાસ કરશે. એક બીજાને મળીને પોતાની ખાત્રી કરશે. આપ જાણે છે કે એવી ઘણી ભૂલે દૂર થઇ જશે. આ પ્રાંતના લાર્ક ઇતર પ્રાંતના લોકોને મળીને ઘણી વાતને અહીંઆંજ ફૈસલે કરી નાખશે. ચીન જાપાનથી લેકા આવશે. અમેરિકનની સાથે તેમને ચેડેક અણુબનાવ છે તે દૂર થઇ જશે, કારણ કે તેમને એકબીજાની સાથે મિત્રતા રાખવાથી કેટલે લાભ છે. તે પ્રદર્શનદ્વારા તે સમજી શકશે. પરસ્પર પ્રેમ રાખવાથી કેટલે વ્યાપાર વધી શકશે તે તેમના જાણવામાં આવશે. અહીં “કાવર- માંજ હાલમાં ત્રણ મહિનાથી જમીનની કિમ્મત કેટલી વધવા લાગી છે તે જુઓને ! એનું કારણ શું? કારણ એ છે કે પ્રદર્શનમાંથી લોકે! અહીં કરવા આવે છે, જમીન જુએ છે અને સારી જેને ખરીદે છે. આ પ્રદર્શનથી અમેરિકને તે તા લાભ થશેજ; પરંતુ કૅનેડિ- યુનેને પણ ઘણા લાભ થશે. અમેરિકાની ખરાખરીને કૅનેડા દેશ છે. અમેરિકામાં આકરાડની વસ્તી છે અને કૅનેડામાં હજી સાફ લાખની પણુ વસ્તી નથી. કૅનેડાની વસ્તી વધે અને લાકે આવીને તેમાં વસે એવી અમારી ઇચ્છા છે. આ પ્રદર્શનથી ધણા લેકે કૅનેડામાં પણુ આવશે. કૅનેડાની વસ્તી:વધશે. જગલ કપાશે અને શહેરી સ્થાપિત થશે. દેશને વ્યાપાર વૃદ્ધિંગત થશે અને અમારે ધી કેળાં થશે. >>