પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૭
એલાસ્કા–યૂકન–પૅસિફ્રિક પ્રદર્શન

એલાસ્કા-યુકન-પૅસિદ્ધિ પ્રદર્શન. તેઓ પોતપોતાનાં મંત્રી ચલાવી કેવી રીતે વસ્તુ તૈયાર થાય છે તે સર્વને દર્શાવતા હતા. એક પ્રકારે કપતીવાળાઓની આ જાહેર ખબર હતી. પ્રદર્શન જોવા આવનાર લાખા માણસને કંપનીવાળા- એનું ઠેકાણું વિદિત થઇ ગયું. એક સ્થળે યંત્રદ્રારા રેશમ વાતુ હતું. ત્યાં જે કાઈ પ્રેક્ષક રેશમી રૂમાલ વા બીજું કોઇ રેશમી કપ ખરીદવા ઈચ્છતા તે તેની ઉપર પ્રદર્શન તથા ગ્રાહકનું નામ ભરી આપવામાં આવતું હતું. મેટા મેટા આરા તથા લાકડાં કાપવાનાં હથિયાર, હળા, ઘઉં કાપવાનાં હથિયારો ઇત્યાદિ ઘણી વસ્તુ ત્યાં રાખવામાં આવી હતી. એક દુકાનમાં જાતતના મુરબ્બા તથા અથાણાં રાખવામાં આવ્યાં હતાં અને તે વેચનારી કંપની પોતાનાં વજ્ઞાપન વહેંચતી હતી. ન્યુયાર્ક, ન્યૂઇંગ્લાંડની કપડાં વેચનારી કંપની એની મેટી મેટી દુકાનોનાં ચિત્ર પ્રેક્ષકોને બતાવવામાં આવતાં હતાં અને તેમને તે દુકાનોનાં કપડાં ખરીદવાની ભલામણુ કરવામાં આવતી હતી. સંધ્યા ભ્રૂ ગ', વિજળીના પ્રકાશથી પ્રદર્શનનાં ભવનો ઝગ- મગી રહ્યા. ગવર્નમેન્ટ ભવનના ગુંબજ અત્યંત પ્રકાશમાન હતા. આમ તેમ ઉપર નીચે વિજળીના દીપો સુંદર હારામાં દેદીપ્યમાન થ રહ્યા હતા. આ વૃક્ષાને જુએ, વિજળીના દીપા તેના ઉપર કેવી શાળા આપી રહ્યા છે. પણે ન, જલના ધોધની નીચે વિદ્યુત્પ્રકાશ કે ગોભી રહ્યા છે ! ખરેખર, પ્રદર્શનને મહિમા રાત્રેજ જોવા લાયક હાય છે. સકેાના કિનારે વિવિધ વૃક્ષનાં જેમાં દિવસે જે દીપકે મુક્તાલ- સમાન જણાતા હતા તેની છબ્બી હવે એક ક્ષણુભર તા જુઓ ! < વિદ્યુલીને અકથનોય પ્રભાવ જોતા જોતા અમે રેનિયર વિસ્ટા ’ તરફ ચાલ્યા. હુજી ઘણી ઇમારતા જોવાની બાકી હતી. કેલિ- કૉર્નિયા, વાશિગ્ટન, એરંગન, એ સર્વ ભવના અમે પાછળ છોડી આવ્યા હતા અને અમારે નાની મોટી ધણી ઇમારતા જોવાની હતી, આ પ્ર. ૭ G