પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ પરંતુ મનમાં વિચાર કર્યા કે બસ આટલું બહુ છે. અમારું મન ભરાઇ ગયેલું જણાયું. . ‘ રેનિયર વિસ્ટા ’ તરફ ફરતા ફરતાં અમે જે સ્થળે “Captive Balloon '*~કેદી બલુન ઉડતું હતું તે સ્થળે જઇ પહોંચ્યા. અહીં ઘણા લાકે ઉભા હતા, તેમની પાસે અમે પણ ઉભા રહી ગયા. આ બલુનપર ચઢવાને માટે એક એક ડાલર આપવા પડતા તે અને એક વખતે એ માણસ બેસી શકતા હતા. બલુન પૃથ્વીથી પ્રાયઃ સાતમે ગજ ઉંચે જતું હતું અને થોડી વાર ચેભીને નીચે ઉતરી આવતું હતું. જણાવવાની જરૂર નથી કે આ બલુન મજબૂત તારાથી બાંધી લીધેલું હતું. ટર tr અમે અને એક એક ડાલર આપીને તે બલુનમાં બેસી ગયા. તત્કાળ બલુન ઉંચે ચઢવા લાગ્યું. મેટોરથી અલુનની અંદરનું દારડું પકડયું. મુન્શીરામે પોતાની આંખ બંધ કરી બેસવાની ટીપ લીમાં પોતાનું મુખ છૂપાવી દીધું અને કહેવા માંડ્યું કે, “હું મુએ, મુ. ’’ મેં કહ્યું:—“ ડરો નહિ, મુન્શીરાન, તમે પડશે નિહ. જોતજ્જેતામાં અમે આકાશમાં ટીંગા ગયા. હું કોઇ વાર આંખે અંધ કરતા તો કાઇ વાર ખેાલતા હતા. નીચે જોવાની હિંમ્મત થતી નહોતી. કઇ વાર મનને ભ્રમ થતો કે કાંઇક જોયું; પરંતુ વસ્તુતઃ પ્રકાશ વિના કાંધ્ર પશુ વ્હેવામાં આવતુ નહેતુ. આમતેમ પ્રકારાજ માત્ર જોવામાં આવતા હતા. હવે અમે નીચે ઉતરવા લાગ્યા. મેં પણ હૃદયપર હાથ મૂક્યા અને ત્યારપછી હું મુન્શીરામને જોરથી વળગી પડ્યો. બલુનવાળાએ અમારા હાથ પકડીને અમને ટાપલીમાંથી બહાર કાઢયા અને એક તરફ બેસાડી દીધા. હું હજી સુધી જાણે સ્વમા- વસ્થામાંજ હતા. મુન્શીરામમાં પ્રથમ ચૈતન્ય આવ્યું અને તેઓ મને પકડીને ઓલ્યા: “ ચાલા રાધાકૃષ્ણ, હવે ઘેર જઇએ. ">