પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૯
કારનેગી શિલ્પવિદ્યાલય

કારનેગી શિલ્પવિદ્યાલય It is rully astonishing how many of the world's foremost men have begun as manual labourers. The greatest of all, Shakespeare, was a woolcarder; Burns a ploughman; Columbus, a silor: Futilal, a placksmith; Lincoln, a railsplitter; Girnt a tan]] I know of no better foundation which to ascend than manual labour in youth. -Andrew Carnegie. ભારતવર્ષના શિક્ષિત સમાજ શિક્ષવિદ્યાલયની આવશ્યકતા અને મહિમા જાણવા લાગ્યા છે એ સાભાગ્યની વાત છે. શિલ્પવિદ્યા એજ માત્ર દેશના યુવકાતે આત્મા- વલંબનનો પાડ શીખવવાના એકલા ઉપાય છે. હિંદુ જાતિમાં જે ઉંચ નીચના ભેદભાવ છે, હાથથી કામ કરનારા પ્રત્યે જે ધૃણા છે તે દૂર કરવાના સરલ ઉપાય એજ છે. દેશની સંપત્તિ વધારવાના, દેશની ભાવી સહિતને ઉદ્યોગે લગાડવાના, તેને તિનું હિત સાધવાને લાયક અનાવવાના, સર્વોત્તમ માર્ગ એજ છે કે, તેને કલાકારાવ્ય અને યત્ર- વિદ્યાનુ’ શિક્ષણ આપવું. ભારતવર્ષે ધનધાન્યસ પત્ર દેશ છે, અહીં કોઇ પણ વસ્તુની ખાટ નથી, અહીં સર્વ માણસા આનંદપૂર્વક રહી શકે એમ છે, પરંતુ તે સ્થિતિ લાવવાને માટે આપણે આપણાં સંતાનોને આધુનિક જીવનયુદ્ધનાં શસ્ત્રોથી સુસજ્જિત કરવાં જોઈએ.