પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ આપણે ભાતિક શાસ્ત્રમાં આગળ વધેલા દેશોની સામે ઉભુ રહેવાનું છે, સસ્તી ચીજો બનાવી તેમને ભારતવર્ષમાં વેચનારા યુરોપ અને અમેરિકાની સામે આપણે હિરકામાં ઉતરવાનું છે. તેમાં જો આપણે આપણા પ્રતિદીના જેવા બુદ્ધિમાન તથા કાર્યપટુ હશું તેજ આપણને વિજય મળશે. સુસ્ત, કાયર, અશિક્ષિત તથા સામ, દામ, ભેદ અને દંડ ન જાણનાર જાતિને વિજય મળી શકનાર નથી. જેમની સાથે આપણે હરિફાÉમાં ઉતરવાનું છે તેમના ગુણદોષો આપણે જાણવા જોઇએ; તેના જેવી કાર્યપટુતા સીખવીએ; તેમની પેરે સંઘબળ એકત્ર કરવું જોઇએ; તેમની પેડ આપણા દેરામાં શિવિદ્યા લયે ખાલવાં iઇએ; અને સાથી વિશેષ અગત્યનું એ છે કે હાથથી કામ કરનારને આદર કરવા બેઇએ, કારણ કે એ લેકે દેશની દોલત વધારે છે. તેમની ઉપર આખી તિને આધાર છે. તેજ સર્વને રોટલી આપે છે. જે આપણે તેમ કરીશું તે દેશમાં આળસુએ અને અભિનાનીઓનું માન ઘટી જશે અને જે લોકો અન્યની કમાઈપર ચેનાજી ઉડાવે છે તેમને હાસ થઈ જશે. આવા પાક, હું તમને અમેરિકાના સુપ્રસિદ્ધ કારનેગી શિલ્પ- વિધાલયનુ વૃત્તાંત સંભળાવું. તે વિદ્યાલય મેં મારી પોતાની નજરે જોયું છે. આ વૃત્તાંતારા અમેરિકાની ઉન્નતિનાં કારણેા સંક્ષેપમાં આપના જાણવામાં આવી જશે. અમેરિકાનાં સંયુક્ત સંસ્થાનામાંના પેન્સિલવેનિયા સસ્થાનમાં પિટસબર્ગ નામનું એક અતિ મોટું શહેર છે. એમાં જગવિખ્યાત શ્રીમંત મહાશય કારનેગીએ એક શિલ્પવિદ્યાલય સ્થાપિત કર્યું છે; અને તે દેશના સંખ્યાતીત યુવકોને કલાકાશલ્ય તથા યંત્રવિધા આદિનુ શિક્ષણ આપે છે. કારનેગીનું વિશાળ કારખાનું પણ અહીંઆં છે. તેમાં લે.હકામ થાય છે. આજ એ લેહરેશ (Steel King) ની ૧૦૦