પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૧
કારનેગી શિલ્પવિદ્યાલય

કારનેગી શિલ્પવિધાલય ૧૧ રાજધાની છે. પેાતાની આ રાજધાનીમાં શ્રીમાન કારનેગીને કરાડી રૂપીઆની આમદાની થાય છે, અને આવા સ્થળે તેમણે આવું વિદ્યા- લય સ્થાપિત કર્યું તે ઘણું સારૂં કામ કર્યું છે. શિલ્પવિદ્યાને માટે તેમણે સિત્તર લાખ ડૉલર આપ્યા છે ! એક ડૉલરની કિમ્મત ત્રણ રૂપિઆ એ આના છે. આ હિંસામે એ કરેડ અને દશ લાખથી અધિક રૂપિ ખાંને તેમણે આ શિલ્પવિધાલય સ્થાપિત કર્યું છે! ભારતવર્ષને કેાઇ સપૂત આવું વિદ્યાલય ખાલી ભારતમાતાની શાભા વધારશે ? કારનેગી શિપવિદ્યાલય ત્રણ ભાગેામાં વિભક્ત છે. લલિતકલા, સંગ્રહસ્થાન અને કલાભવન. તેની ઇમારતે છ એકર ભૂમિ રાકી છે. વિધાર્થીઓની આવશ્યકતા પૂરી કરનારી સર્વ વસ્તુ અહીં વિદ્યમાન છે. ઇમારતની કિત સાંભળેઃ--- પ્રથમ કારનેગી પુસ્તકાલયજ લે. એ પુસ્તકાલય નહિ પરંતુ રાજનાલય છે. એ ઇમારત જોઇને અમે આશ્ચર્યચકિત થઇ ગયા. વ્યસન હોય તે આવુંજ હજો. આ સગેમરમરના વિશાલ ભવનમાં બિઘનને માટે ચૂંટી ચૂટીને પુસ્તકે રાખવામાં આવ્યાં છે, તેની સંખ્યા પ્રાયઃ સાડાત્રણ લાખની છે. તેમાં ૩૫૦૦૦ પુસ્તક વિજ્ઞાન તથા યુવિધા સબધી છે, જે એક એકથી ચઢીમતાં છે. પ્રાય: ત્રણુસે પત્રિકાએ ત્યાં આવે છે, જેને વાંચી વિદ્યાભ્યસની જને! અલૈાકિક આનદ પ્રાપ્ત કરે છે. એટલાંજ વર્તમાનપત્ર તથા સામાહિક પત્રો આ પુસ્તકાલયની શે:ભા વધારે છે. પુસ્તકાલયના આ વિભાગ વિાન વિજ્ઞાનવેત્તાઓના હાથમાં સાંપેઢે છે, તેમના તરફથી દરેક પ્રકારની સૂચના મફ્ત મળે છે. વળી બીજી ખૂબી જુએ. આ પુસ્તકાલયની એકસે વીસ