પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૩
કારનેગી શિલ્પવિદ્યાલય

કારનેગી શિલ્પવિદ્યાલય ૧૦૩ તે આ વિભાગ તરફથી સાર્વભામિક ( ભારતને ખાદ કરીને !) પ્રદર્શને ભરવામાં આવે છે, તેમાં સર્વોત્તમ ચિત્રકારને પુરસ્કાર આપ વામાં આવે છે. આથી ચિત્રકારને ઉત્સાહ વૃદ્ધિંગત થાય છે, અને રાત્રિ દિવસ સપ્ત પરિશ્રમ કરીને પોતાના અભ્યાસ વધારે છે. વળી તેમાં ભવનનિર્માણકલા સબંધી વસ્તુએના પણ એરડા છે, તેમાં એ કલાના ઉસ્તાની કારીગરીના નમુના રાખવામાં આવ્યા છે. એમાં પણ વિદ્યાર્થીઓ આવીને અભ્યાસ કરે છે. એમાં મેટી મેટી મારતાના નમુના છે. તેને જોઇને વિદ્યાર્થીએ તેવું અથવા તેના કરતાં પણ ઉત્તમ કામ કરવાને ઉદ્યાગ કરે છે. તે શિવાય આ વિભાગમાં સંગીતને પણ પ્રબંધ છે. તેને માટે એક વિશાળ એરટા રાખેલે છે. શનિવારે અને રવિવારે અહીં ઉસ્તાદ ગયાએ.ની ધામધુમ રહે છે. અહીંઆં વ્યાખ્યાન આદિ પણ થાય છે. કલાભવનની ચાર લે છે, તેમાં દિવસે અને રાત્રે પણ અભ્યાસ કરાવવામાં આવે છે. જે વિદ્યાર્થીએ દિવસે આવી શકે છે તે દિવસે અભ્યાસ કરે છે, અને જેએ રાત્રે આવે છે તેમને માટે રાત્રે અભ્યાસને પ્રાપ્ત છે. વિધાર્થી જે અભ્યાસ કરવા માગે તે માટે સમયાનુકૂલ સર્વ પ્રધ કરી આપવામાં આવે છે. પડેલી સ્કૂલમાં વિદ્યુત્, રસાયન, વાણિજ્ય, ધાતુ, ચત્ર, ખનિજ પદાર્થોં તથા આરોગ્ય સબંધી વિદ્યાએ શીખવવામાં આવે છે. બીજી સ્કૂલમાં સર્વ કામ હાથવડે કરતાં શીખવવામાં આવે છે. ચક્રાને ખાલવાં, યદિ કાં તૂટી જાય તો તેને તત્કાળ હાથથી બના- વવું, અંતર્ખાદ્ય સર્વ વસ્તુઓ બનાવવી, ચક્રને જોડવાં આદિ સર્વ કામે વિદ્યાર્થીઆને શીખવવામાં આવે છે. જેએ વાણિજ્ય વિદ્યા- લયમાં અધ્યાપકનું કામ કરવા માગતા હોય તેમને પણ અહીં દાખલ કરવામાં આવે છે.