પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ ત્રીજી સ્કૂલમાં મકાન બાંધવાં તથા તેમને સજાવવાં આદિ કામે શીખવવામાં આવે છે. એ સ્કૂલને માટે એક અતિ મોટી ઇમારત તૈયાર કરવામાં આવે છે. તે તૈયાર થઇ રહેતાં બીજી ઘણી બાબતોની સગવડ થઇ જશે. ૧૪ ચેાથી સ્કૂલમાં સ્ત્રીઓની શિક્ષાને પ્રાધ છે. તેમને ગૃ કાર્યોની શિક્ષા આપવામાં આવે છે. સીવવું, ભરવું, રસાઈ કરવી, ગાવું, ગૃહુ શણગારવું તથા સાહિત્ય, વિજ્ઞાન આદિ સર્વ આવશ્યક વિષયાની શિક્ષા અહીં આપવામાં આવે છે. આ ચોથી રફૂલ વિધા- પ્રેમી કારનેગીએ પાતાની માતાના સ્મારકરૂપે સ્થાપિત કરી છે. પાતાની માતા પ્રત્યે કેને પ્રેમ હાતા નથી ? પરંતુ એ પ્રેમને અમર બનાવ- વાને માટે કાઇ ચિરસ્થાયી સ્મારક સ્થાપિત કરનાર તે ઘણા જ થોડા માણસા ડ્રાય છે. અમે અતિ સક્ષેપમાં આ શિક્ષવિદ્યાલયનું વર્ણન કર્યું છે. મે મારી પોતાની નજરે આ સ્કૂલમાં વિધાર્થીઓને અભ્યાસ કરતા તૈયા છે. તેમને સર્વ કામે પોતાના હાથથી કરતાં જોઇ મારૂં ચિત્ત બદ પ્રસન્ન થયું, જેમણે આ વિધાલયના સંબંધમાં અધિક માહિતી મેળ વવી હાય તેમણે નીચેને સીરનામે પત્રવ્યવહાર કરવાઃ-સ્નેહરશ્મિ The Registrar, Carnegie Technical Institute, Pittsburg, ba, U, S. .. તે ત્યાંથી આ વિદ્યાલયનું સૂચિપત્ર પણ મગાવી શકશે. આ સ્કૂલમાં દાખલ થનારની ઉમ્મર ઓછામાં ઓછી સાળ વર્ષની હાવી નેઇએ. રાત્રે વિદ્યાભ્યાસ કરવા માગતા હાય તેમની વય અઢાર વર્ષથી ઓછી હાવી જોઇએ નહિં. દિવસના વિદ્યાર્થીની વાર્ષિક ફી સાથે રૂપિઆ છે, અને રાતના છાત્રાની વાર્ષિક શ્રી પંદર