પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૬
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ પુરુષને પોતાની જાતિ અને પોતાના દેશની ઉન્નતિ કર- વાનીજ લગની લાગી રહી હેાય તે પુરુષને આ જગ- તમાં ધન્ય છે ! એવા કયા માણસ છે કે જે મૃત્યુના મુખમાંથી બચી શકનાર છે ? એવા કયા માસ છે કે જેને સમગ્ર સાંસારિક ઐશ્વર્ય ડી જવું નથી ? એવા કયા માણસ છે કે જે અહીં સદાસવંદા બેસી રહે- નાર છે ? કાઇ તે કાઇ દિવસ આપણે અધાએ એકજ માર્ગે જવાનું છે. મા ક્ષણભ'ગુર જગતમાં તે માણસને ધન્ય છે કે જેણે પોતાનું સર્વસ્વ જાતિની ઉન્નતિ અર્થે ખર્ચી નાખ્યું હોય. આવા પુરુષ પોતાના જીવનના યથાર્થે ઉપયોગ કરે છે, એટલુંજ નહિં પરંતુ તે અન્યાને પણુ પાતાના પથનું અનુસરણ કરવાને આહ્વાન કરે છે. તેના જીવ- નમાં એક અદ્ભુત શક્તિ આવી જાય છે. તેના મુખમાંથી નીકળેલા શબ્દો મુરદામાં પણ ચૈતન્યને! સંચાર કરી દે છે. તેનું નામ સર્વેને પાવન કરનારૂં બની જાય છે. તેના જીવનની ઘટના શિક્ષાપ્રદ હાય છે. તેના યક્ષ પોતાના દેશમાં ફેલાય છે, એટલુજ નહિં પરંતુ દેશ- દેશાંતામાં પણ ફેલાઇ જાય છે. તે મનુષ્યમાત્રના આદરને પાત્ર અને છે. સમગ્ર જગત આવા પુરુષને હૃદયપૂર્વક અભિનંદન આપે છે. તે જ્યાં જ્યાં જાય છે, જ્યાં જ્યાં રહે છે, તે સર્વ સ્થાના તેના સ્પર્શથી પવિત્ર બની જાય છે. જે માણુસાની સાથે તે જરા પણ વાર્તા- લાપ કરે છે તે તેના સગથી તરી જાય છે. અહે!! દેશસેવાના મહિમા અતિ અદ્ભુત છે. તા પછી જે દેશ અને જે જાતિ કાઇ કાળમાં ગારવાન્વિત હાય, જે દેશમાં પ્રકૃતિએ તાનુ સપૂર્ણ સાંધ્ય દર્શાવ્યું હાય, જે દેશના પર્વતા, નદીઓ, વહે-