પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૭
ન્યૂયૉર્ક નગરીમાં વીર ગૅરિબાલ્ડી

ન્યુયાર્ક નગરીમાં વીર. બિલ્ડી ળાઓ અને વૃક્ષા તેની પ્રતિષ્ઠાનાં પ્રમાણ હૈાય, તે દેશની સેવા અને તે જાતિના ઉલ્હારના પ્રયત્ન શામાટે પુણ્યકારક ન હાય ? જે દેશની રતી રતીભાર જમીન મહાત્માઓના રક્તપાતથી સિંચિત થઈ હાય તે દેશની સેવા શામાટે પુણ્યકારક ન હોય ? આવા પુણ્યશાળી દેશમાં ઉત્પન્ન થ્ષ્ટને જે મનુષ્ય તેની અધઃપતિત અવસ્થા સુધારવામાં પેાતાનું તન, મન અને ધન સમર્પણ કરી દેતા નથી તેનુ જીવન વ્યથ મેજા સમાન સમજવું. અમારા પાઠકા પૈકી ધણાએ, પ્રસિદ્ધ પંજાબી અગ્રેસર લાલા લજપતરાયજી રચિત મહાત્મા ગરિબાલ્ડીનું જીવનચરિત્ર વાંચ્યું હશે. જેમણે ન વાંચ્યું હેય તેમને અમે નિવેદન કરીએ છીએ કે તે જરૂર વાંચવું. તે જીવનચરિત્રમાં તેના વિદ્વાન લેખકે રેચક અને સુલલિત ભાષામાં મહાત્મા ગૅરિબાડીની દેશસેવાનુ વર્ણન કર્યું છે. માતૃભૂમિની સેવા કરતાં તે વીરે કેવાં કેવાં સકટ સહન કર્યા અને કેવી રીતે તેને ઉદ્ઘાર કરવાના પ્રયત્ન કર્યો તેનુ સાવસ્તર વર્ણન તેમાં છે. આજે અમે અમારા પાકોને વીર ગરિમાલ્ડીના જીવનના તે અંશની હકિકત સંભ- ળાવીએ છીએ કે જે તેમણે અમેરિકામાં વ્યતીત કર્યા હતા. સ્વદેશપ્રેમના મહિમા કેવા અદ્ભુત હોય છે તેની આપને આ હકિકતથી નીતિ થશે. અમેરિકાના પ્રધાન નગર ન્યૂયોર્કમાં લીફ્ટન સ્ટેટન આઇશેડ (Clifton Staten Island) નામના એક મહેાલાની એક સાંકડી ગલીમાં એક ઘર છે. તેમાં હાલમાં કેઈ પણ રહેતું નથી. તેના દ્વાર- પર સંગેમરમરના તખતાપર આ શો કેાતરેલા છે. (Qui Visse Esul Dal 185 Ginseppe Garivaldi --- 31 1855 L' Ere Due Mondi 8 Marzo 1884 Alcuni Amici Posero.