પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૮
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ આ મકાનની બાંધણી અતિ સાદી છે, પરંતુ તેમાં એક અદ્- ભુત આકર્ષણ શક્તિ છે. પ્રાયઃ પચાસ સાઠ વર્ષથી ઇટલી અને યૂરે- પના ભિન્ન ભિન્ન ભાગેાના પ્રવાસીએ આ મકાન જોવાને આવે છે. એમાં મહાત્મા ગરિલ્ડીએ પોતાના જીવનના કેટલાક દિવસેા વ્યતીત કર્યાં હતા. તે પવિત્રાત્માના સ્પર્શથી એ ધર દેવાલય રૂ૫ છતી ગયું છે. ન્યૂયાર્કના આકાશની સાથે વાત કરતા મહાલયેા, ભવ્ય ભવને, અને વિદ્યુતી આશ્ચર્યજનક શેાધે પ્રવાસીએનું ધ્યાન ખેચતી નથી, પરંતુ આ ખેડેળ જેવું ધર તેમને મુગ્ધ કરી દે છે. ૧૩૮ kr r ગૅરિબાડીના આદર પૂરાવાસીએ કરે છે, એટલુજ નહિ પરંતુ અમેરિકન પણ તેને પૂજ્ય માને છે. તે Hero of the Two worlds" અર્થાત્ “ નવી અને જુની એ ઉભય દુનિયાને વીર ’ કહેવાય છે. ૧૮૮૮ ના આગસ્ટની ૨૩મી તારિખે અમેરિકાની રાજધાની શિંગ્ટનમાં ગરબાહીનું બાવલુ ખુલ્લું મૂકવાને માટે જે સમારંભ થયે હતા તેમાં સંયુક્ત સંસ્થાનેની સેનેટના સભ્ય એવેટેસે કહ્યું હતું કે:- “ ગરિબાડી ન્યૂયોર્કમાં બે વર્ષ સુધી રહ્યા હતા. ત્યાંજ અમે- રિકન લોકોની સાથે તેમને પરિચય થયા હતા. તેએ પોતાના શુદ્ધ આચરણને લીધે તે સમયે પણ સર્વના આદરપાત્ર બની ગયા હતા. યષિ તે સમયે તેમણે કોઇ પણ વિશિષ્ટ કાર્ય કર્યું નહોતું, તાપણુ ઘણા લોકોને પૂર્ણ આશા હતી કે તે ઇટલીના ઉદ્ધારને માટે અવશ્ય વતાડ મહેનત કરશે. આજે તે આશા સત્ય હરી છે. આજે ગરિબાલ્ડીનુ નામ, તેમના પવિત્ર યશ, જગતમાં સર્વત્ર પ્રસરી ગયા છે. જ્યાં સુધી દેશસેવા અને સ્વતંત્રતાના ઉચ્ચ આદર્શો મનુષ્યાનાં હૃદયમાં અંકિત રહેશે ત્યાં સુધી ગરિબાડીનુ નામ જગતમાં અમર રહેશે.'