પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૯
ન્યૂયૉર્ક નગરીમાં વીર ગૅરિબાલ્ડી

ન્યૂયોર્ક નગરીમાં વીર ગૅબિલ્ડી ૧૩૯ ૧૮૫૦ નું વર્ષ *ગરિમાલ્ડીના જીવનમાં અત્યંત શાકદાયક હતું. તે ઇટલીના નિવાસી હતા. ૧૮૪૮ માં ઇટલીની રક્ષાને માટે તેમણે જે યુદ્ધ કર્યું તેમાં તેમને વિજય મળ્યો નહિ. બાર વર્ષ પર્યંત દક્ષિણ અમેરિકાના પારસ્પરિક યુદ્ધમાં યશાલાભ કર્યા પછી પેાતાના દેશના શત્રુએસના હાથથી પરાસ્ત થવું તેમને માટે અત્યંત અસહ્ય હતું.

  • ગરિબાલ્ફી ૧૮૦૭ના જુલાઈની ૪ થી તાર્િષે ઇટલીના નાઇસ

( Nice) નગરમાં જન્મ્યા હતા. પ્રથમ તેમણે ઇટલીનાં લડાયક વહાણાપર કામ કર્યું. ૧૮૭૪ માં દેશભક્ત મંઝિનીની Young Italy નામની ગુપ્ત સભાના તેઓ મેમ્બર થયા. ઇટલીની સરકારે જ્યારે દેશહિતૈષીને કેદ કરવા માંડયા ત્યારે ગૅરિખાડી દક્ષિણ અમેરિકામાં નાસી ગયા. ત્યાં તેઓ રિએ ગ્રાંડ ફેસૂલ (Rio Grande do sul) નામક પ્રાસત્તાક રાજ્યની સેવા કરતા રહ્યા. ૧૮૪૮માં તેઓ પુનઃ ઇટલી ગયા અને રામના અસ્થિર પ્રજાસત્તાક રાજ્યની રક્ષા માટે લડવા લાગ્યા. ૧૮૫૦ માં તેઓ પુનઃ હદ- પાર થઇને ન્યૂયાર્કમાં આવ્યા. ૧૮૫૪માં તેએ પુનઃ ઇટલી ગયા અને સપ્રેરા દ્વીપમાં રહેવા લાગ્યા. ૧૮૫૯ માં સાર્ડનિયા અને ફ્રાન્સે આસ્ટ્રિ- યાની સાથે જે યુદ્ધ કર્યું હતું તેમાં તેમણે સેનાપતિનું પદ ગ્રહણ કરી પેાતાના શત્રુ સામે લડાઈ કરી હતી. ૧૮૬૦ માં તેમણે સિસિલીપર આક્રમણ કરી નેપલ્સ નગર હસ્તગત કર્યું. ૧૮૬૧ માં તે પુન: સપ્રેરા ચાલ્યા ગયા. ૧૮૬૨ માં તેમણે રામપર આક્રમણ કર્યું, પરંતુ તેમને પરાજય થયો. ૧૮૬૬ માં તેમણે પુનઃસ્ટ્રિયા વિરૂદ્ધ યુદ્ધ કર્યું ૧૮૬૭ માં તેમણે પાપ (રોમન કૅથાલિક ખ્રિસ્તીઓના ગુરુના અન્યાયા દૂર કરવાના પ્રયત્ન કર્યું, પરંતુ તેમને સફલતા પ્રાપ્ત થઈ નહિ. ૧૮૭૦માં તે ટ્રાન્સના હાથ નીચે રહી પ્રશિયાની સાથે લડયા. ૧૮૭૧ માં તેમને ફ્રાન્સના ડેપ્યુટિ ચેમ્બર ના પટ્ટપર નિયુક્ત કરવામાં આવ્યા. ૧૮૭૪ માં તેએ ઇટલીની પાર્લામેટમાં પ્રવિષ્ટ થયા અને સુધારાનાં ઘણાં કાદુ કર્યું. ૧૮૮૨ના જૂનની ૨જી તારીખે સપ્રેરામાં તેમને દેહાંત થયે-લેખક. k