પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૦
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ છતાં આ વીર હિમ્મત હાર્યું નહિ. તેણે નાનાં નાનાં યુદ્દો કરી આસિયાની વિજયી સેનાના નાકમાં દમ આણી દીધા. તેમની ધર્મપત્ની અનીતા ( Anita ) પ્રત્યેક યુદ્ધમાં તેમની સાથે રહેતી હતી. અંતે તેનાના કીચડમાં તે વીરાંગનાના દેહાંત થયા. ગૅરિબાડી ઇટલીથી નાશી ૧૮૫૦ના જૂન માસમાં ન્યૂયોર્ક જઇ પહોંચ્યા. ન્યુયોર્કમાં તે સમયે આસ્ટ્રિયા, નેલ્સ, રામ વગેરે સ્થાનાથી ઘણા માણસે નાસી આવ્યા હતા. તે સ્થાનેામાં સ્વતંત્રતાના અગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યાં હતા. સ્વાર્થી રાજાએ તેને શાંત કરવાને માટે પોતાનું સર્વે બળ વાપરી રહ્યા હતા, પરંતુ સ્વતંત્રતાના સાચા સેવકા પોતાનાં તન, મન, ધન અર્પણુ કરી તેની રક્ષામાં નિમગ્ન થયેલા હતા. આથી ન્યાર્કમાં રિબાલ્ડીને પોતાના ઘણા મિત્રા મળ્યા. તેમાંના એકનુ નામ મિકલ પેસકાડી હતું. ગરિબાડી તેને ત્યાંજ ઉતર્યા હતા. તેને ત્યાંજ તેમને થિયેાડેર ફાઇટની સાથે મુલાકાત થઇ. તેમણે તેને પોતાના જીવનની સર્વે કિકત કહી અને તસધી કાગળ પત્રા પણ આપ્યા. ગરિબાલ્ડીની વય આ સમયે ૪૩ વર્ષની હતી. તેમનુ શરીર અતિ મજખત હતું. દક્ષિણ અમેરિકામાં તેએ સારીરિક પરિશ્રમ ધણા કરતા હતા અને તેમને પણુ ઘણાં સહુન કરવાં પડયાં હતાં, તેપણ તેમનું આરોગ્ય નવયુવક સમાન હતું. થિયેાડેર ડ્રાઇટને તેમણે કહી દીધું કે, મારા જીવનનું જે વૃત્તાંત મેં આપને કહ્યું છે તેની સહાયતાથી તમે હમણાં મારું ચરિત્ર બહાર પાડરશે નહિ, પરતુ કેાઈ સુઅવસરની વાટ જોજો.” તે સુઅવસર નવ વર્ષ પછી પ્રાપ્ત થયે, કે જે સમયે ગરિબલ્ડીએ એપીના યુદ્ધમાં પોતાનુ વીરત્વ, સ્વદેશપ્રેમ તથા યુદ્ધકાશલ્ય દર્શાવીને જગતને ચકિત કરી દીધું.

થોડા દિવસ પછી ગરિબલ્ડીએ બ્રિટન મહેાલ્લામાં રહેવાને પ્રશ્નધ કર્યાં. નિવાસસ્થાન નિશ્ચિત થયા પછી એક દિવસ તેમની પાસે