પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૧
ન્યૂયૉર્ક નગરીમાં વીર ગૅરિબાલ્ડી


બ્રણા મિત્રા ખેઠા હતા, તે સમયે તેમણે તેમને આ પ્રમાણે કહ્યું: Here we are a colony of Italian exiles, with nothing to do but talk. Now, our talk is never going to free Italy. It is this (Striking out a herculean blow from the shoulder). We must await our opportunity, and, in the mean- time, get to work " અર્થાત્ “ અહીં આપણે કેટલાક હદ પાર થયેલા ઇટાલિયના બેઠા છીએ, આપણે વાત સિવાય કાંઇ પભુ કરતા નથી; અને માત્ર વાર્તાથી કાંઇ ઇટલી સ્વતંત્ર થનાર નથી. ( પેાતાને ભીમસેની મુકા બતાવી ) માત્ર આજ તેને સ્વતંત્ર કરશે. આપણે તક મળવાની વાટ જોવી જોઇએ, પરંતુ ત્યાં સુધી કાંઈ કામ પણ કરતા રહેવું જોઇએ.” ગમે તે પ્રકારનું કામ હોય તોપણ ગસ્બિાડી તે કરવાને હમ્મેશાં તત્પર રહેતા હતા. આળસ અને સુસ્તી પ્રત્યે તેમને ઘણું! હતી. પોતાના મિત્ર મિકીની સલાહથી તેમણે એક નાનું સરખુ કારખાનું કાઢ્યું. આ કારખાનામાં ઉક્ત દેશહિતૈષી સજ્જને મળ્યુ રની પેઠે કામ કરતા હતા, અને દુ:ખી તથા નિર્મન લોકોને પોતાના વ્યવસાયથી સાહાય્ય કરતા હતા. આ કારખાનામાંથી પૂરતી આમદાની થતી નહેાતી, તેવા ગર- બાડીએ મીણબત્તી બનાવવાનું એક કારખાનુ કાઢ્યું. તેમાં ગરિબડી સાધારણુ મજુરની પેઠે કામ કરતા હતા. તેમને આ પ્રમાણે કામ કરવાની કાંઇ જરૂર નહેાતી, પરંતુ ઉત્તમ દાખલો બેસાડવાને માટે તે આ પ્રમાણે કરતા હતા. બીજા માણુસેા જ્યારે પોતાના આગે વાનને કામ કરતા જોતા ત્યારે તેઓ પણુ અતિ ઉત્સાહથી કામ કરતા અને કઠિનમાં કઠિન કામથી પણ ગભરાતા નહિ. આ ગુણુને-