પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૨
અમેરિકાનો પ્રવાસ

૧૪૨ અમેરિકાના પ્રવાસ લીધેજ ગરિબાડી સર્વપ્રિય ભૂતી ગયા હતા. યઘપિ ગરિબાડી અત્યંત અપ્રસિદ્ધ અને ઉજ્જડ સ્થાનમાં રહેતા હતા, તથાપિ તેમના સચિત પુણ્યની સુગધ ન્યૂયોર્કમાં ચેતરફ ફેલાઇ ગઇ. શહેરના મેટા મેટા ધનાઢય અને પ્રસિદ્ધ પુરૂષોએ તેમના સન્માનાર્થે એક મોટા સમારભ કરવાનો નિશ્ચય કર્યું અને તેમને આમંત્રણ કર્યું. મહાત્મા ગરિબાડીએ અતિ નમ્રતાપૂર્વક તેને ઉત્તર આપ્યા. પ્રથમ તેમની આ ઉદારતાને માટે તેમને ધન્યવાદ આપી અંતે તેમણે જણાવ્યું કે:— ‘ધિપ આવા જાહેર જનસમાજ સમક્ષ આપ મારા પ્રત્યે પ્રેમ પ્રકટ કરશે તેથી મારા ઉત્સાહમાં અતિ વૃદ્ધિ થશે, કારણકે હું મારા દેશથી હદપાર થયેલેા છું, મારાં બાલમાંથી છૂટા પડેલે હું, અને મારા દેશ ઇટલીના સ્વાતંત્ર્યનાશના દુઃખથી દુઃખિત છું, તે પણ આપ ખાત્રીપૂર્વક માનન્હે કે હું આ સાર્વજનિક માન વિના પણ પ્રસન્ન છું. મહેનત મજુરીથી પેટ ભરી આ આટલા મેટા પ્રજાસત્તાક રાજ્ય (અમેરિકા)- ના નિવાસી બનવું એ શું મારે માટે આછા ગરવની વાત છે? હું અમેરિકાના ઝુંઝુડા નીચે રહી તેની સેવા કરતા કરતા ઉદરનિર્વાહ કરીશ અને મારા પ્રિય દેશને તેના બાહ્યાંતર શત્રુઓથી મુક્ત કરવાને- માટે ચેાગ્ય તકની વાટ જોતા રહીશ. >> ક્લિકટન મહોલ્લાવાળા ઘરમાં ગરબાડી પેાતાના સર્વ સમય મીણબત્તી બનાવવાના કામમાંજ વ્યતીત કરતા નહેાતા, પરંતુ અ કાશ મળતાં તે પોતાના જીવનની ઘટનાએ ઇતિહાસના રૂપમાં લખતા જતા હતા. પોતાની સ્ત્રીના સબંધમાં તેઓ લખે છે કે:- --- “She was my constant companion in good and evil fortune, sharing my greatest perils, and surpassing the bravest of the brave".