પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૩
ન્યૂયૉર્ક નગરીમાં વીર ગૅરિબાલ્ડી


અર્થાત્ “ મારી સ્ત્રી સારા કે માઠા સમયમાં નિરતર મારી સાથે રહેતી હતી. મારાં મેટાં મોટાં દુ:ખામાં તેણે ભાગ લીધેા હતા અને મહાનમાં મહાન વીર કરતાં પણ વિશેષ શાર્ય દાખવ્યું હતું. ” તેમણે પોતાના ઘણા વીર મિત્રાનાં ચરિત્ર પેાતાના હાથથી લખ્યાં છે. દક્ષિણ અમેરિકામાં જેની જેની સાથે કામ કરવાને તેમને પ્રસંગ મળ્યા હતા અને જેણે જેણે સ્વતંત્રતાના છેડને જસિચન કરવાના પ્રયત્ન કર્યા હતા તે સર્વની કથા ગબિલ્ડીએ પોતાના પવિત્ર હાથથી લખી છે. ન્યુયાર્કમાં તેમણે પાતાના સમય કંવી રીતે વ્યતીત કર્યાં હતા તે તેમણે પેાતાના લેખેામાં સ્પષ્ટ રીતે વર્ણવ્યું છે. તેમનું તે વન વાંચવાથી મહા પુરૂષ બનવાને અને સફળતા પ્રાપ્ત કરવાને માટે કયા કયા ગુણાની જરૂર છે તે આપણને પ્રતીત થાય છે. તેમને ન્યૂયોર્કમાં આવવાને ઘણાજ થોડા દિવસ થયા હતા અને તે અંગ્રેજીના માત્ર ચેડાકજ શબ્દો શીખ્યા હતા એવામાં એકવાર છેક નિર્ધન અવસ્થામાં આવી પડવાથી તેઓ નાકરીની તલાસ કરવા માટે સ્ટેટન દ્વીપના દરે ગયા અને કેટલાંક જહાજ્ઞેપર નેકરીની તલાસ કરી. તે અંગ્રેજી તો જાણતાજ નાતા, તેથી કેવળ “ Help! Help! ” I ( મદદ કરે ! મદદકરા ! ) એમ બેલીને પોતાના ઉદ્દેશ પ્રકટ કરતા હતા. ઉચ્છંખલ ખલાસીઓએ તેમને ભીખારી ધારી તેમને ઘણા ઉપહાસ કર્યું. અંતે આખો દિવસ હેરાન થઇ ગરિબાડી નિરાશ ખની ઘેર પાછા ફર્યા. અહીં સ્મરણમાં રાખવાનું છે કે આ અગાઉ બ્રાઝિલના પ્રજાસત્તાક રાજ્યનાં મેટાં વહાણે!પર તેઓ કૅપ્ટનનું કામ પણ કરી ચૂક્યા હતા ! tr એકવાર તે ધ્રુગનના પહાડામાં શિકાર ખેલવા ગયા હતા, તે વખતે અજાણુતાં તેમણે કાઇ ગામના કાયદાનો ભંગ કર્યાં; આથી