પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૪
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ પેલિસે તેમને પકડી અટકાવમાં રાખ્યા. જ્યારે તેમને મૅજીસ્ટ્રેટની સન્મુખ લઈ જવામાં આવ્યા અને મૅજીસ્ટ્રેટને વિદિત થયું કે આ તેા વીર્ ગૅરિખાડી છે, ત્યારે તેણે તેમને તત્કાલ છોડી દીધા. તેમને અટકા વમાં રાખેલા હાવાથી તેમના મિત્ર પેલિસના માણુસેપર અત્યંત ગુસ્સે થયા; પરંતુ તેમણે તેમને શાંતિપૂર્વક કહ્યું કેઃ— No, fiends, the officers of the law have done nothing more than their duty, and I deserved the correction. The Americans make and en- force the laws proper to the regulation of their own communities, just as we hop, some day, to do with ours in Italy. r, નહિ, મિત્રા, આ અમલદારોએ માત્ર પોતાના કર્તવ્યનું જ પાલન કર્યુ છે. મારી ભૂલ સુધારવાની જરૂર હતી. અમેરિકાનિવા- સીએ પોતાના સમાજની રક્ષાને માટે ઉચિત નિયમે રચે છે અંતે તેનું પાલન કરાવે છે, અને આપણે પણ બરાબર એજ પ્રમાણે ઇટ- લીમાં કરવાની આશા રાખીએ છીએ.” તેમની આ આહ્વા સફળ થઇ. પરતંત્ર ઇટલી દેશ તેમની સહાયતા, સાહસ, સ્વદેશપ્રેમ અને સતત ઉદ્યાગથી સ્વતંત્ર થઇ ગયા. ગૅરિબાડી ઇટલીમાં ક્રીમેશન સેસાઇટીના મેમ્બર હતા, અને જ્યારે તેઓ ન્યૂયાર્કમાં આવ્યા ત્યારે તે ત્યાં પણ તે સભાના મેમ્બર અન્યા. આજે તે સભા ગરિબાડો તેના સભ્ય હતા તે માટે પોતાને ગરવાન્વિત માને છે. તે સભાની પાસે ગરિબાડીનાં ઘણાં સ્મારક ચિહ્ના છે, તેમાં એક “લાલ ખમીસ” પશુ છે. તે સીસ પહેરીને ગરિબાડીએ ૧૮૪૯ માં રામપર માક્ર્મણ કર્યું હતું. તે ખમીસની કથા આ પ્રમાણે છે:-