પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૫
ન્યૂયૉર્ક નગરીમાં વીર ગૅરિબાલ્ડી

ન્યૂયાદ નગરીમાં વીર સરિખાડી ini ગરિબાડીને યાચના કરવા પ્રત્યે સદા ધૃણાં હતી. તે સર્જ નિર્ધનજ રહ્યા હતા; કારણ કે તે જેમને દુઃખી જોતા તેમની સેવા પેાતાનાં કપડાં લત્તાં સુદ્ધાં વેચીને પણ કરતા હતા. એક દિવસ એક દેશપાર થયેલા ઇટાલિયનને તેઓ પોતાને ભૈર તેડી લાખ્યા. તે ઇટાલિયન અતિ નિર્ધન હતા. તેને જોઇને ગરિબાડીએ કહ્યું:- મારી પાસે બે ખમીસ છે અને આપની પાસે એક પણ નથી, એટલા માટે હું આપને એક ખમીસ આપવા માગું છું. ' પરંતુ ગરિબાલ્ડીનાં એ ખમીસે પૈકી એક ધાખીને ત્યાં ગયું હતું, તેથી જે તે પેાતાના અગપરનુ ખમીસ ઉતારીને ઉક્ત નિર્ધન ટાલિયનને આપી દેત તે તેમને ઉઘાડાજ રહેવું પડત. અંતે તે વિચાર કરી કરીને મસ્યાઃ—“ કામ થઇ ગયું, મારી ટ્રકમાં એક લાલ મીસ છે, રામના આક્રમણ પછી એ ખમીસ મેં કદિ પણ પહેર્યું નથી. ” તેમના મિત્ર મિયોકી ત્યાં ઉભા હતા તે આ સાંભળી બોલ્યા: હું મારું ખમીસ એમને આપું છું, આપ તે લાલ ખમીસ મને આપે. મિયેાકીએ તે ખમીસ પોતાના મિત્રની વીરતાની નિશાની તરિકે સંભાળી રાખ્યું અને જીવતાં સુધી તેને પ્રાણથી પણ અધિક પ્રિય ગણ્યું. જ્યારે મિયા મરણ પામ્યા ત્યારે તે ખમીસ અને ગરિશ્માલ્ડીની ઋતર ચીને ક્રીમે- શન સભાના હાથમાં આવી અને હજી સુધી તે ઉક્ત સભાની પાસે છે. ન્યૂયોર્કના આડવે મહાલાની લટન નામની ગલીમાં એક જૂની શૈલીના મકાનના દ્વારપર હજી પણુ લોરેજો વેન્ચુરાના નામનું એક અતિ જૂનું પાટી લાગેલું છે. તે મકાનમાં પુરાણી ચીજો અને પ્રાચીન પુસ્તકાના સંગ્રહ છે. તેમાં એક સગેમરમરનું ગાળ મેજ પણ છે. એમ કહેવાય છે કે એ મેજપર બેસીને ગરિબાડી પોતાના મિત્રોની સાથે વાર્તાલાપ કરતા હતા. વેન્ચુરા પરમ ઉદારચરિત હતા. પરા- ધીન દેશને સ્વાધીન અનાવવાના કામમાં તે યથાશક્તિ સાહાય્ય કર્યો >> અ.સ. ૧૦