પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૬
અમેરિકાનો પ્રવાસ

art અમેરિકાના પ્રવાસ રો. એને ત્યાંજ ગરિબાડીને અર્જુન તમાકુવાળાની સાથે મુલા કાત થઇ હતી. આ ઍન્ડને ઇટલીને સ્વાધીન બનાવવામાં દ્રવ્યની મદદ કરી હતી. આ સમયે ક્યૂબા દીપનો ઝઘડા ચાલુ હતા. અન્ડસન અને મિચાકી હવાના ગયા. ત્યાં જઈને તેમણે ક્યૂબાની રાજકીય સ્થિતિનું સારી રીતે અવલેસન કર્યું. આ મિત્રાની સાહાયથીજ ગરિબાડીને ક્યૂબાની સ્વતંત્રતા સંબંધે વિચાર કરવાની તક પ્રાપ્ત થઇ. ગરિબાડી ક્યૂબાવાસીઓ પ્રત્યે ઘણી સહાનુભૂતિ ધરાવતા હતા. જ્યારે તેમના મિત્રાએ જણાવ્યું કે, “ ક્યૂબાવાસીએ એવી હીન અવસ્થામાં પડેલા છે કે તેમની પાસે અસ્ત્રશસ્ત્ર પણ નથી, હથિયાર વિના તેઓ બિચારા શું કરી શકે ? ” ત્યારે મહાત્મા ગરિબાડી ખેલ્યાઃસ્નેહરશ્મિ

  • In valoroso sa sempre trovare un arme."

અર્થાત્ “ વીરપુરૂષને સદૈવ હથિયાર મળી શકે છે. ' ૧૮૫૧ માં ગરિબડી પોતાના મિત્ર કારપનિતાની સાથે સન જ્યાઈ નામના એક નાના વ્યાપારી વહાણુપર નેકરી સ્વીકારી મધ્ય અમેરિકામાં ગયા. ક્યૂબા જખતે તેમણે પોતાનું નામ બદલી નાખ્યું અને તે દ્વીપની સ્વતંત્રતાને માટે પ્રયત્ન કરતા રહ્યા. ત્યાંથી તે ચીન તરફ ગયા અને ૧૮૫૩ના મેની ૧૦મી તારિખે ઇટલીના છાવા નગરમાં જઈ પહોંચ્યા. તેમણે માતૃભૂમિની સેવામાં અને સ્વ- તંત્રતાના પવિત્ર સિદ્ધાંતની રક્ષામાં પોતાની સમગ્ર ઉમ્મર ગાળી. અંતે તેએ ઇટલીને સ્વાધીન બનાવવાના યથાશક્તિ ઉદ્યોગ કરી ૧૮૮૨ ના જૂનની ૨ જી તારિખે પરમ પિતાના ધામમાં પધાર્યા. આહા ! આવા આત્માનું જીવન કેટલું ઉત્તમ છે! ! તેમના વનમાંથી આપણને કેવી ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત થાય છે!! દેશહિતને માટે સંસારનાં સખા ત સમજવાં, ધન, માન અને અર્ધ્યપર લાત મારી