પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૭
મીસ પાર્કરની શાળા


નિષ્કામ બુદ્ધિથી માતૃભૂમિની સેવા કરવી, તેના ઉદ્ધારને માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવું, એવા ઉદેશ જે પુરૂષના હાય તેને અમે નીચા વળીને નમસ્કાર કરીએ છીએ. ઋષિએએ જણાવેલા સાચે વૈરાગ્ય આજ છે. એનેજ મહિમા ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં ગાયા છે. આજે આપણે સ્વાર્થમાં ડૂબેલા છીએ અને નાની નાની વસ્તુના લાભમાં પડીને વિશ્વાસધાત કરીએ છીએ! માતૃભૂમિની સેવા કરવાની વાત તે દૂર રહી, પરંતુ તેની હત્યા કરવાને માટે કટિહુ થઇ જઇએ છીએ ! નાના નાના વિધેશમાં કસાઇ, તુચ્છ લાભના ભૂખ્યા, એક ખીજાનાં ગળાં કાપવાને તત્પર થઇ જઇએ છીએ! શું અમારા આવા જીવનને ખરૂં જીવન કહી શકાશે ? આપણે મહાત્મા ગરિમાલ્ડીને સ્વદેશ- પ્રેમ શીખવા જોઇએ, અને યથાશક્તિ આપણા દેશને ઉન્નત કરવાના પ્રયત્ન કરવા જોઇએ. મીસ પાર્કરની શાળા જે વાદળ થયેલું હતું. ઠંડી બહુ નહેાતી. ગ રાત્રે મે મીસ પાર્કરને તેની કિન્ડરગાર્ટન શાળા જોવાનું વચન આપ્યું હતું, પરંતુ અન્ય કાર્યોમાં ગુંચવા- ચેલા રહેવાથી હું મારૂં વચન ભૂલી ગયો. હું મારા ઓરડામાં મેસી ‘ India and her people એ નામનું પુસ્તક વાંચતા હતા, એવામાં સ્વામી એધાનદજીએ આવીને મને કહ્યું: “ કેમ, કિન્ડરગાર્ટન શાળા જોવાને નહિ આવશે?” આ