પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૯
મીસ પાર્કરની શાળા

મીસ પાર્કરની શાળા નહિ, કારણ કે મનેારજક વિષયાના કલાક પૂરા થઇ ગયા છે. ઠીક, આવા અને કાંઇક તા જુએ.’ "> હું અધિષ્ઠાત્રી મીસ પાર્કરની સાથે સાથે ચાલ્યેા. પાસેના એરડામાં જઇ એક બાજુએ હું અને મીસ પાર્કર ખુરશીપર બેઠાં. એક અધ્યાપિકા નાના સ્કૂલપર બેઠી હતી અને પ્રાયઃ વીસ આલક ખાલિકા તેની સામે જમીનપર ઘેરે! ધાલીને બેઠાં હતાં. એરાની પગાર લાકડાની હતી અને તેનીપર ધુળ કે માટીનું નામ નહેાતું. અધ્યાપિકા આ નાનાં નાનાં બાળકોને શું ભણાવતી હતી ? ધૈર્ય ધરા, પાકા, તે હું આપને જણાવું છું. આ ફિડરગાર્ટનના વિદ્યાર્થીએની સામેની દિવાલપર એક મોટું રંગીન ચિત્ર લટકાવેલું હતું. આ ચિત્ર એક દેશહિતૈષી નવયુવાન સિપાઇનું હતું. તે અશ્વારૂઢ થઇ પોતાના હાથમાં અમેરિકા ( યુનાઇટેડ સ્ટેટસ ) નાઝુંડા લઇ પોતાના પ્રાણપ્રિય દેશને માટે સ્વાહા થઈ જવાને યુદ્ધભૂમિમાં જઈ રહ્યા હતા, અને દેશની સ્ત્રી-માતા રૂમાલ હલાવી તેને ઉત્સાહ વૃદ્ધિગત કરી રહી હતી. આ ચિત્રને તે મારી આંખમાંથી અપાત થવા લાગ્યા. રાજપુતાનાની પવિત્ર ભૂમિનાં ટસ્યા એક પછી એક મારી આંખાની સામે આવ્યાં. ભારતસંતાનોની પ્રાચીન શિક્ષાપ્રણાલીનું ગૈારવ મારી સામે ખડું થયું; પછી આધુનિક શિક્ષાપ્રણાલીનુ દૃશ્ય મારી સામે આવ્યું. હૃદય નદીના પૂરની પેડે ઉછળ્યું, પરંતુ મે તેને અકુશમાં રાખ્યું. રૂમાલવતી આંખ લૂછી નાખી. મારાં ચસ્માએ મને સહાય કરી અને મનના ભાવે મનમાંજ લય પામી ગયા. .. આ સામેની ભીંતપર કાનું ચિત્ર છે ? ” અધ્યાપિકાએ એક આલકને પૂછ્યું. rt >> એ એક સવારની છખી છે.