પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૦
અમેરિકાનો પ્રવાસ


અધ્યાપિકા tr ( ખીજા બાલકને ):~~ સવારના હાથમાં શું છે ?” બાલક- ઝુડા છે. ” r અધ્યાપિકા ( એક બાલિકાને ):~“કાના ઝુંડી છે?’ બાલિકા: આપણા દેશના. અધ્યાપિકાઃ——“ એ સવાર કાણુ છે?” ખીજો બાલક .. ખલિકા કેટલીક વાર સુધી ચૂપ રહી. ઝટ એક ખેલી ઉઠયા:–“ એ સૈનિક છે, અને યુદ્ધ કરવાને જાય છે. અધ્યાપિકા ( ખીજી ખાલિકાને ):——“ચિત્રમાં બીજું પણ કાંપ્ત છે ?” ખાલિકા:~ ઘણાં સ્ત્રી પુરૂષો છે. ” અધ્યાપિકા;” તે શું કરે છે?” આલિકાઃ—માલ હલાવે છે. ’ અધ્યાપિકા ( અન્ય બાલકને );— રૂમાલ શામાટે હલાવે છે ?’’ ખાલક ચૂપ રહ્યા. અધ્યાપિકાએ પુનઃ સર્વ બાલકાને પૂછ્યું:- “ એ નરનારી રૂમાલ શામાટે હલાવે છે તે કાઇ જણાવશે! ? .. તે અધ્યાપિકાએ જ્યારે પેાતાના નાના વિધાર્થીઓને ચૂપ દીઠા ત્યારે તેણે તેમને એક દેશહિતાત્તેજક ઉપદેશ આપ્યા. તે એલીઃ– - પ્રિય ખલકા ! આ સૈનિક દેશહિતેષી નવયુવક છે, અને તે પોતાની માતૃભૂમિને સર્વથી શ્રેષ્ઠ માને છે. તેને માટે તે સર્વસ્વ સમ- પણ કરવાને તૈયાર છે. માતૃભૂમિની રક્ષા કરવાના હેતુથી તે પેાતાના દેશના શત્રુઓની સામે યુદ્ધ કરવાને રણભૂમિમાં જાય છે. તેના હાથમાં પોતાના દેશના પરમપૂજ્ય ઝુંડા છે. એઝુડે સમગ્ર અમેરિકન જાતિના કીર્તિસ્તભ છે. જ્યાં સુધી એ ઉભા રહીને કરકે છે ત્યાં સુધી અમેરિકન જાતિ સ્વતંત્ર છે. તે પડી જવાથી દેશનું પતન થાય છે. એટલા માટે એ ઝુંડાની રક્ષા કરવી એ દેશના પ્રત્યેક સાચા પુત્રને ધર્મ છે. આ નવયુવાન સિપાઇએ પ્રાણાંત પર્યંત આ ઝુંડાની રક્ષા