પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૧
મીસ પાર્કરની શાળા


૫૧ કરવાના શપથ લીધા છે. દેશની રમણી, માતા અને ગિની તેને આશીર્વાદ આપે છે અને રૂમાલ હલાવી હલાવી તેને ઉત્સાહ વધારે છે. .. તે બાલક આલિકાઓએ પાતાની અધ્યાપિકાના ઉપદેશ અતિ ધ્યાનથી સાંભળ્યા. થોડીવાર સુધી સર્વ ચૂપ રહ્યાં. પછી અધ્યાપિકાએ વિદ્યાર્થીઓને સખેધન કરીને કહ્યું : “ આવે, આપણે સર્વ યુદ્ધનાટક કરીએ. ” આ એક જોવા લાયક દૃશ્ય હતું. હું જે દૃશ્યાનું ટાડ રાજ- સ્થાનમાં વર્ણન વાંચીને સ્વમ તેયા કરતા હતા તે આજે પ્રત્યક્ષ જેવામાં આવ્યાં. સર્વ બાલક બાલિકાએ એક ઘેરાના રૂપમાં ઉભાં રહી ગયાં. એક બાલકને તેના વિરષ્ઠ અમલદાર તરિકે ચૂંટી કાઢવામાં આવ્યા. તે ઘેરાના મધ્ય ભાગમાં ઉભો. તેના હાથમાં ઘણા ઝુડા હતા. તે પેાતાની ઇચ્છા અનુસાર ઘેરામાંથી એક આલક કે આલિકાને ખેાલાવતા. આવનાર પ્રથમ તે અમલદારને પ્રણામ કરતા અને ત્યાર પછી તે અમલદાર તેને એક ઝુંડા આપી પોતાની રેજીમેટના સિપાઈ બનાવતા હતા. આ પ્રકારે રેજીમેટ તૈયાર થઈ. તેમાં દશ સિપાઈ હતા અને અગીઆરમે! અમલદાર હતા. શેષ સર્વ વિદ્યાર્થીઓ પ્રેક્ષક તરિકે તેમને ઘેરીને ઉભા રહ્યા. હુવે રેજીમેટ યુદ્ધ કરવાને ચાલી. પ્રેક્ષકો અધ્યાપિકાની સાથે રૂમાલ હલાવી આ ગીત ગાવા લાગ્યાઃ— પ્રમ Soldier boy! Soldier boy ! Where are you going ? Bearing so proudly, The red, white and blue;