પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૨
અમેરિકાનો પ્રવાસ

પૂર ... અમેરિકાના પ્રવાસ માં ચાલ્યા એ સુભટ ખાલગણ, વીર હૃશ્ય ગરવીલા; ઝુડા લક્ષ્મ નિજ હસ્તમાં, શ્વેત લાલ ને નીલા * ઉત્તર- I go where my country, My duty is calling; If you would be a soldier boy, You may come too. જઇએ છીએ અમે સમરભૂમિમાં દેશહિતાર્થે ભા; ચાલે સર્વે તમે પણ જો બનતા હા સિપાઈ આહ્વા ! આ કેવું સુંદર દશ્ય હતું! ... ... ... ... ... થાડીવાર પછી રમત પૂરી થઇ એટલે મીસ પાર્કની રજા લઈ હું મારા સ્થાનપર ચાલ્યા ગયા. અબ્રાહમ લિંકનની શતવર્ષી ૯૦૯ ના ફેબ્રુઆરીની ૧૨ મી તારિખ અને શુક્રવારને દિવસે અમેરિકાનિવાસીએએ પેાતાના પૂજ્ય પુરૂષ અબ્રાહમ લિકનને શતાબ્દિક જન્માત્સવ ઉજવ્યા હતા. સમસ્ત સયુક્ત સંસ્થામાં તે દિવસે ધર્માત્મા લિકનના યશ ગાવામાં આવ્યે, એટલુંજ નહિ પરંતુ જગતના જે જે ભાગામાં અમેરિકન લેક કાર્યવશાત્ યુનાઇટેડ સ્ટેટ્સ આર્ અમેરિકાના રાષ્ટ્રીય મુંડાના રગ સફેદ, લાલ અને નીલ છે.—લેખક.