પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૮
અમેરિકાનો પ્રવાસ

૧૮૮ અમેરિકાને પ્રવાસ વર્ષના લાકે! હમ્મેશાં પોતપેતાની ઝુપડી અલગ બાંધવાના ઉદ્યોગ કરે છે. આજ કારણથી એક કાલેજના વિદ્યાર્થીએ બીજી કાલેજના છાત્રા- પ્રત્યે દ્વેષ રાખે છે. એક મત જા મતને જોઇ શકતા નથી. જે હિંદુ, મુસલમાન, શીખ, માદ્ધ, જૈન, ખ્રિસ્તી, એ સર્વ ધર્મના વિધા- થી એક સરખી રીતે જેમાં અભ્યાસ કરી શકે અને પ્રત્યેક વિધા ર્થીને એક જાની સાથે એસવા, ઉડવા, મળવા તથા વાર્તાલાપ કર- વાની સંધિ મળી શકે એવી પાઠશાળાએ સ્થાપિત કરવામાં આવે તે તેમનામાં સહનશીલતા અવસ્ય ઉત્પન્ન થાય, તે ખીજાએના વિચાર પ્રેમપૂર્વક સાંભળવાને તત્પર થાય, અને વિચારભિન્નતા હોવા છતાં પણ દ્વેષ કરવા છેડી દે વિચારભિન્નતા વિના ઉન્નતિ થઇ શકતી નથી. આ સવે મહાશય મિલે પેાતાના “ સ્વાધીનતા” નામક પુસ્તકમાં વિસ્તૃત વિચાર કર્યો છે. પ્રેસિડેન્ટ હાર્પર પેાતાની ઈચ્છા અને ઉદ્યોગમાં સફળ થયા. માŚલ ફિલ્ડે ૧૦ એકર ભૂમિ આપી. વિશ્વવિદ્યાલયની ઇમારતા બધાવા માંડી. ૧૮૯૨ માં કામપૂરતી ઈમારતે! તૈયાર થઈ ગઇ. તે સમયે કેવળ ૬૦૦ વિધાર્થીઓ હતા, તેમને માટે ૪ ઇમારતા પૂરતી હતી. આજ સુધીમાં ૨૮ ઇમારતા તૈયાર થઇ ગઇ છે, અને ૧૦ એકરથી લઇને ૧૪૦ એકર જમીન યુનિવર્સિટીના અધિકારમાં આવી ગઈ છે. હાલમાં શિકાગા વિશ્વવિદ્યાલયની મિલ્કત ૫ કરોડ ૪૦ લાખ રૂપીઆની છે. વિશ્વવિદ્યાલયના નિયમ અનુસાર કોલેજના વિદ્યાર્થીઓ એ ભાગામાં વિભક્ત છે: Senior College Students (ઉત્કૃષ્ટ પ'ક્તિના વિદ્યાર્થીઓ) અને Junior College Students ( નિકૃષ્ટ પ"ક્તિના વિદ્યાર્થીઓ). નિકૃષ્ટ પક્તિના વિદ્યાર્થીઓના પણ એ ભાગ છે: Freshmen (નવીન) અને Associates (સહુચર