પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૯
શિકાગો વિશ્વવિદ્યાલય

શિકાગા વિશ્વવિદ્યાલય ૧૮૯ જે તેમને અથવા જૂના ).હાઇસ્કૂલની પરીક્ષામાં ઉત્તીર્ગુ થયા પછી કાલેજમાં જોડાય છે. તે નવીન વિધાર્થી કહેવાય છે. કાલેજમાં પ્રવેશ કરવાને માટે ૧૫ ‘યુનિટ’ ( એક ‘ યુનિટ’ ૧૫૦ ક્લાકનો થાય છે) નું કામ દર્શાવવું પડે છે. તેમાં ૩ યુનિટ અંગ્રેજી- ના, ૨ યુનિટ ગણિત ( જેમાં રેખાગણિત અને બીજગણિતને પણ સમાવેશ થાય છે ) ના, ત્રણ યુનિટ ગ્રીક, લૅટિન વા જર્મન ભાષાના, અને મેં યુનિટ અમેરિકા તથા યુરેપના ઇતિહાસના હોય છે; બાકીના ૪ૐ યુનિટ ભિન્ન ભિન્ન વિષયના હોય છે. જેવા કે Botany (વન- સ્પતિ વિદ્યા), Zoology (પ્રાણિ વિધા), l'hysiology (ારીરિક વિદ્યા), Chemistry (રસાયન વિઘા ), Physics ( ભાતિક વિદ્યા), Astronomy (ખગેશળ વિદ્યા), MIechanics (યંત્રવિદ્યા), Political Economy(સ્પત્તિશાસ્ત્ર), IDrawing (ચિત્રાલેખત ઇત્યાદિ. જે વિદ્યાર્થીએ કાઇ સારી હાઇસ્કૂલમાં ૧૫ યુનિટનું કામ ન કર્યું હોય, તે કૅલેજમાં પ્રવેશ કરી શકતા નથી. કૅલેજમાં દાખલ થયા પછી વિદ્યાર્થી જ્યારે નવ યૂનિટનું કામ પૂર્ણ કરે છે ત્યારે તેને ઍસેસિયેટની પદ્ધી મળે છે. ત્યારપછી તે Senior College (ઉત્કૃષ્ટ પક્તિની કૉલેજ)માં પ્રવેશ કરવાના અધિકારી થાય છે. વિશ્વવિદ્યાલયમાં A. B. (એ. બી. ), l'h. 1). ( પી એચ. ડી. ), B. Lt(બી. એલ ટી. ) B. S. ( ખી. એસ. ), Ed. 3. (શ્રૃડી. બી.), A. M. ( એ. એમ. ), Ph, B. ( પી એચ. બી.), D. D. ( ડી. ડી. ), . . D. ( ઍલ. એલ. ડી. ) આદિ પી આપવામાં આવે છે. વિશ્વવિદ્યાલયનું વર્ષ શીત, ગ્રીષ્મ, વસંત અને પાનખર એ ત્રણ ત્રણ મહિનાની ચાર ઋતુમાં વિભક્ત થયેલું છે. આમાંના