પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

{{સ-મ|૧૯૦|અમેરિકાનો પ્રવાસ|}


૧૯૦ અમેરિકાના પ્રવાસ એક એક ભાગને કાર્ટર કહેવાનાં આવે છે. વળી પ્રત્યેક વાર્ટર આર વિભાગેામાં વિભક્ત થયેલે હાય છે. પ્રત્યેક વિભાગમાં ચાર અથવા પાંચ દિવસ વિદ્યાભ્યાસ ચાલે છે. પ્રત્યેક વિધાર્થી ચાર કે પાંચ વિષ ચેથી અધિક લઇ શકતા નથી. ઉદાહરણાર્થ, મેં એક શીત ઋતુના વાર્ટરમાં અંગ્રેજી, Sociology (સમાજશાસ્ત્ર) અને Political Science ( રાજનીતિ વિજ્ઞાન ) એટલા વિષયેા લીધા હતા. દરરોજ ત્રણ કલાક વિદ્યાભ્યાસ ચાલે છે, અને તે માટે માસિક ૪૦ રૂપી ફી આપવી પડે છે. જો ખીને એક વધુ વિષય લેવામાં આવે તે ૨૦ રૂપીઆ અધિક આપવા પડે છે; અર્થાત્ ચાર વિષય લેનાર વિદ્યાર્થીને માસિક ૬૦ રૂપીઆ જ઼ી આપવી પડે છે. એક કવાર્ટરના વિદ્યાયનને એક મેઝર કહેવામાં આવે છે. જે વિદ્યાર્થીને બી. એ. ની પી લેવી હોય તેને આવાં આવાં છત્રીસ મેઝર પુરાં કરવાં પડે છે. બીજી પીએને માટે ભેદ કેવળ વિષયામાં છે. સાયન્સ (વિજ્ઞાન) ની પીને માટે કેટલાક વિષયે જુદા છે; અને સાહિત્યના સંબંધમાં પશુ તેમજ છે. બાકી ૩૬ મેઝર સર્વને માટે એક સમાન છે. વિદ્યાર્થીઓને વ્યાયામ અને વનૃતાને પણ અભ્યાસ કરવા પડે છે; તેને માટે જુદા પ્રાસર છે. વિદ્યાર્થીને સતત વિદ્યાભ્યાસ કરવાથીજ પઢી પ્રાપ્ત થઇ શકે એવે કાંઇ નિયમ નથી. કેટલાંક વર્ષોંના અંતર પછી પણ વિદ્યાર્થી પેાતાને અભ્યાસ પૂરો કરે છે. અને પદ્મી પ્રાપ્ત કરે છે. કારણ કે દ્રવ્યના અભાવથી કેટલાક વિદ્યાર્થીએ એક વર્ષે પૈસા કમાય છે અને બીજે વર્ષે અભ્યાસ કરે છે. ત્યાંની પરીક્ષા આપણા દેશની પરીક્ષા જેવી નથી. ત્યાં માત્ર વિદ્યાર્થીએ નિયત અભ્યાસ પૂરા કરવા જોઇએ. જે વિદ્યાર્થી કૉલેજમાં પ્રાફેસરનું બતાવેલું કાર્ય કરે છે તેને અવશ્ય પી મળી જાય છે. ત્યાં વિદ્યાભ્યાસના હેતુ પુસ્તકોના કીડા બનાવવાના