પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૧
શિકાગો વિશ્વવિદ્યાલય

નથી, પરંતુ વ્યાવહારિક જ્ઞાન પ્રાપ્ત કરાવવાને છે. યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના નિવાસને માટે મેટા મેટા ત્રણ હાલ બાંધવામાં આવેલા છે. તેમાં હિંચકાંક હાલ સર્વોત્તમ છે. બીજો સ્નેલ હૅાલ છે, અને ત્રીજો ડિવિનિટિ હાલ છે. હિચાક હ્રાલમાં માસિક ચાલીસ પચાસ રૂપિઆ સુધીના ભાડાના ઓરડા છે, તેમાં પ્રાયઃ ધનાઢય વધાર્થીઓ રહે છે. સ્નેલ હાલમાં માસિક ૨૨ રૂપિઆના ભાડાના ઓરડા છે. જે વિધાર્થીએ ખાઈબલ તથા ઈતર ધર્મ- સંબધી ગ્રંથાતા અભ્યાસ કરે છે અર્થાત્ જેમને ઉદ્દેશ પોતાના જીવ- નમાં ધર્મસબંધી કામ કરવાના છે તેએ ડિવિનિટિ હાલમાં રહે છે. તેમાં માસિક ૧૫ રૂપિઆના ભાડા સુધીના એરડા છે. એમ નહિ ધારશે કે એરડાઓની રચના, સ્વચ્છતા આદિમાં ન્યુનાધિતા હોવાથી ભાડામાં ભેદ છે. ના, ના, તેમ નથી. સામાન અને લબાઇ પહેાળા- ઇમાં ન્યુનાધિકતા હોવાથી આ ભેદ છે. ૧૯૧ કામ લેક્ચર હાલમાં Information Bureau છે. ત્યાંથી સર્વ પ્રકારની માહિતી મળે છે. વિધાર્થીઓ અધ્યાપક અથવા વિવિધા- લયના સંબંધમાં જે કાંઇ પૂછવા માગે તે ત્યાં પૂછી શકે છે. અહીં- આંજ પોસ્ટ આફિસ અને સ્તર કાર્યાલયેા છે. અહીંઆં (Corres- pondence Bureau) પત્રવ્યવહાર વિભાગનું કાર્યાલય પણ છે. અન્ય દેશેાના વિધાર્થીઓ બા આસિમાં પુત્ર મેકલી શિકાગો વિશ્વવિદ્યા- લયની પદ્ધી પ્રાપ્ત કરે છે. જેમને આ સબંધે વિશેષ માહિતી મેળ વવાની ઇચ્છા હૈોય તેમણે આ આક્િસની સાથે પત્રવ્યવહાર કરી સર્વ હકિકત મેળવવી. કાબહાલમાં ભાષાશાસ્ત્રસબંધી અંગ્રેજી પુસ્તકાના સંગ્રહ પણ છે. શિકાગા વિશ્વવિદ્યાલયના સર્વે વિભાગે! પોતપોતાનુ પુસ્તકાલય ધરાવે છે. ઇતિહાસ વિભાગનુ· પુસ્તકાલય પણ પૃથક્ છે. વિજ્ઞાનસબંધી