પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૨
અમેરિકાનો પ્રવાસ


પુસ્તકાલય પણ પૃથક્ છે, અહીં વિદ્યાર્થીઓને માટે એક ખક પણુ છે. કોઇ સ્થળેથી કા વિધાર્થીના નામના શ્ર્ચક, રસીદ અથવા હુંડી આવે તે તેને રૂપિઆ વિશ્વવિદ્યાલયમાંજ મળી જાય છે. કાઇ ખીજી મુકમાં જવાની જરૂર પડતી નથી. જેમને ભવિષ્યમાં અધ્યાપક બનવાની ઇચ્છા હોય તેઓ એજ્યુકેશન સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેમને માટે સર્વ પ્રકારની સામગ્રી ત્યાં તૈયાર હાય છે. કિન્ડરગાર્ટનથી લઈને (Ph. D.) પી એચ. ડી. સુધીની શિક્ષા અહીં આપવામાં આવે છે. એની સાથે એક હાઇસ્કૂલ પણ છે. જેમને કોઇ ખાસ વિષયમાં સપૂર્ણતા મેળવી પઢી પ્રાપ્ત કરવી હોય તે આ હાઇસ્કૂલમાં અભ્યાસ કરે છે. ધારા કે એક વિધાર્થી ભારતવર્ષમાંથી ત્યાં વિદ્યાભ્યાસ કરવા ગયેા છે અને તેને (A. B.) એ. ખી. ની પી પ્રાપ્ત કરવી છે; પરંતુ જો તેણે હાઇસ્કૂલમાં ગ્રીક લૅટિન વા જર્મન એ પૈકી કેાઇ ભાષાની શિક્ષા ૧૫ યુનિટ સુધી પ્રાપ્ત કરેલી નથી હોતી તો તે એક અવર્ગીકૃત વિદ્યાર્થી(inclassified Stulent) તરિકે વિશ્વવિદ્યાલયમાં દાખલ થઇ એ. ખી.નાં પાડય પુસ્તકા આદિ અભ્યાસ કરતા રહેશે. તે ઉક્ત હાઇસ્કૂલમાં પોતાની ન્યૂનતા પૂર્ણ કરશે. જ્યારે કાઇ ભાષામાં તેનાં ત્રણ યુનિટ પૂરાં થઈ જશે ત્યારે એ. ખી. તે કાર્ય પૂર્ણ થતાં તેને તે પી મળી જશે. હૈસ્કલ આસિટલ મ્યુઝિયમ ( સંગ્રહસ્થાન ) માં પ્રેસિડેન્ટ હૈત્રી પ્રાપ્ય જડસનનુ કાર્યાલય છે. તેએજ હાલમાં આ વિશ્વવિદ્યા- લયના પ્રેસિડેન્ટ છે. તેમનું કાર્યાલય પહેલા માળપર છે. ખીજા માળ પર ડાબી બાજુએ પુસ્તકાલય છે, તેમાં ધર્મ સંબંધી પુસ્તકોના સંગ્રહ છે. જમણી તરફ્ દેશદેશાંતરેાના વિચિત્ર પદાર્થો છે. ત્રીજા માળપર ડાખી બાજુએ ભારતવર્ષનાં દેવદેવીએ વિરાજમાન છે. ત્યાં તે અને ખાદ્દાની તસ્વીરા તથા પીતળની મૂર્તિ પશુ છે. તે સિવાય અન્ય