પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૬
અમેરિકાનો પ્રવાસ

૧૯૬ અમેરિકાના પ્રવાસ સામેની ભીંત સાથે જડેલી અભરાઇએ ઉપર પુસ્તકા હોય છે. જે પુસ્તકની આવશ્યકતા હાય તે તત્કાળ ત્યાંથી મળી શકે છે. અહીં એવા ઉત્તમ પ્રબંધ છે કે પનપાડનમાં લેશ પણ વિદ્મ આવતું નથી. અમેરિકા અને યુરોપમાં સ્ત્રીઓની ઘણી પ્રતિષ્ઠા છે. તેમના વિદ્યાભ્યાસ તથા શારીરિક અને માનસિક ઉન્નતિને માટે પુરૂષોના જેવાજ ઉત્તમ પ્રાધ છે. સ્ત્રી એ પુરૂષનું અર્ધું અગ છે, એ વાત વિશેષતઃ એ દેશેમાં પ્રત્યક્ષ થાય છે. શિકાગા વિશ્વવિદ્યાલયમાં શું સ્ત્રી કે શું પુરૂષ સર્વ વિદ્યાભ્યાસ કરે છે. કૅલેજમાં સ્ત્રી અધ્યા પિકા પણ છે. પુરૂષોને રહેવાને માટે કેટલાંક મેટાં મેટાં મકાનો છે, અને સ્ત્રીઓને માટે પણ એક વિશાલ ભવન છે. સ્ત્રીઓની ક્લબ પણ જુદી છે, ભોજનશાલા પણ જુદી છે, અને વ્યાયામશાલા પણ જુદી છે. વ્યાયામશાલામાં તેમને સર્વ પ્રકારની કસરત શીખવવામાં આવે છે. તેમને તરવાને માટે એક સુંદર સ્વચ્છ જલભરિત તલાવ છે. જ્યારે આપણી માતાએ, આપણી ભગિનીએ અને આપણી કન્યાએ પણ સર્વે બાબતોમાં ઉતિ કરે ત્યારેજ સમાજની શારીરિક, માનસિક અને આત્મિક ઉન્નતિ થઇ શકે તેમ છે. ભારતવર્ષમાં સ્ત્રીકેળવણીને અભાવ જોઇને આપણને દુઃખ ઉત્પન્ન થાય છે. જે દેશની સ્ત્રી અધોગતિમાં પડેલી હેાય તે દેશના લોકો કદિ પણ ઉન્નતિના શિખરે ચઢી શકે એમ છે ? સત્ય માનજો કે માત્ર એકલા પુરૂષાથીજ દેશેાદાર થઇ શકે તેમ નથી. આ વિશ્વવિદ્યાલયની ખીજી પણ ઘણી ઇમારતા છે. રમતગમત અને વ્યાયામને માટે એક અતિ મેટું જીમ્નેશિયમ (CGymnasium) છે. ટાલની રમત રમવાને માટે એક વિશાળ મેદાન છે, તેમાં પ્રત્યેક શનિવારને દિવસે રમત જોવાને માટે સેંકડૅા. સ્ત્રીપુરુષોની ભીડ જામે છે. અહીં એક સાર્વજનિક પુસ્તકાલય છે તે સવારના સાડા-