પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૭
શિકાગો વિશ્વવિદ્યાલય

શિકાગો વિશ્વવિદ્યાલય ૧૯૭ આઠ વાગાથી સાંજના સાડાપાંચ વાગા સુધી ખુલ્લું રહે છે. ત્રણ લાખ રૂપિઆ ખર્ચી વિશ્વવિદ્યાલયના અધિકારીઓએ એક અતિ માટું પુસ્તકાલય બનાવ્યું છે. તે પુસ્તકાલયની પાસે એક નૈતિક શક્તિગૃહે (Power House) છે, ત્યાંથી વરાળ મેટા મેટા નળામાં થઇને વિશ્વવિદ્યાલયની સર્વ પ્રમારતાના એરડાઓમાં જાય છે. વળી એક વિદ્યત્રાલય ( Electric Plant ) છે તે દ્વારા સર્વે એરડાઓમાં વિજળીના પ્રકાશ થાય છે. પોષ મહિનામાં મહેલા અને મકાન- પર કેટલાક ફીટ બરફ જામી રહે છે, તાપણુ એંરડામાં બેઠેલા માણુ- સેને ઠંડી લાગતી નથી. ઉષ્ણ વરાળનું યંત્ર એરડાને ગરમ રાખે છે. બહાર શૂન્યથી દરા અથવા પદર ડીગ્રી નીચે તાપમાન (Tempera- ture ) હાય, પરંતુ ઓરડામાં ૭૦ ડીગ્રીની ઉષ્ણુતા હેાય છે. વિશ્વ- વિદ્યાલયની સડકાની નીચે વાળના મેટા મેટા નળા ગેડવેલા ડ્રાય છે, તે સડકપરના બરફને પીગળાવી દે છે, તેથી વિદ્યાર્થીઓને આરામ રહે છે. હવે શિકાગા વિશ્વવિદ્યાલય વિધાર્થીઓને માટે અધિક લાભ- કારક કેમ છે તેનાં કારણો જણાવવાને હું પ્રવૃત્ત થઇશ. શિકાગે એ વ્યાપારનું અતિ મોટું કેન્દ્ર છે. એમાં દ્વારા કારખાનાં, વખારા, અને મોટા મોટા વ્યાપારીએની ધમાલ છે. અહીં એવાં કારખાનાં છે કે જેમાં માણસાની સદા આવશ્યકતા હૈાય છે, એટલે ક્યના અભાવથી જે કાઇ સ્થળે અભ્યાસ ન કરી શકે એવા ધણા વિધા- ર્થીઓ અહીં આવે છે. આ વિશ્વવિદ્યાલયમાં નોકરી અપાવનારૂં પણ એક ખાતું છે, તે મેટાં મેટાં કારખાનાંની સાથે સબંધ રાખે છે. વિદ્યાર્થી જે કામ કરી શક્તા હેાય તે કામ ત્રણચાર કલાક કરી તે પોતાના ખર્ચને માટે પૈસા પેદા કરી શકે છે. આ પ્રકારે ઉદ્યોગ કરી સેકડા વિધાર્થીઓ અહીં વિદ્યાભ્યાસ કરે છે. વિશ્વવિદ્યાલયે એક