પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૮
અમેરિકાનો પ્રવાસ

૧૯૮ અમેરિકાના પ્રવાસ ખાતું એવું ખાયું છે કે જે નિર્ધન વિદ્યાર્થીને એક વર્ષમાં ૧૦૦૦ રૂપીઆ સુધી ધીરે છે, અને તેની પાસેથી ત્રણચાર વર્ષમાં વ્યાજ વિના મૂડી અદા કરવાનું વચન લે છે. વળી અહીં એક બીજાં પણ ખાતું છે, જે દ્વારા પ્રાયઃ ૧૭૫ વિધાર્થી વિશ્વવિદ્યાલયની વ્યવસ્થા સબંધી કામ કરીને પેાતાની ફીના પૈસા કમાઇ લે છે. ૪૦ વા ૫૦ છાત્રા ભોજનશાલામાં દરરોજ બે કલાક કામ કરી પોતાના ભાજનના ખર્ચ મેળવે છે. આ વિશ્વવિદ્યાલયના અધ્યાપકો અતિ સુયૅાગ્ય, ઉદાર અને સુશીલ છે; તેથી અમેરિકાના પ્રત્યેક પ્રાંતના વિધાર્થીઓ અહીં વિદ્યાભ્યાસ કરવાને આવે છે . આ વિશ્વવિદ્યાલયની ઇમારતો શહેરથી બહુાર મિશિગન નામના સરાવરની બીજી બાજુએ છે. તેની આસપાસ સુંદર સુંદર અગીયા અને પુષ્પવાટિકા છે. આથી ઇમારતાની શેભા અભણી વધી જાય છે. આજ કારણથી શિકાગા વિશ્વવિદ્યાલય દૂર દૂરના વિદ્યાર્થીઓને આ- ર્ષિત કરે છે. અહીં વિદ્યાર્થીઆને સર્વ પ્રકારની સ્વતંત્રતા છે. જ્યાં કાવે ત્યાં જાય છે અને કાવે ત્યાં કરે છે. તે પ્રિય પાક ! મે' આપને સક્ષેપમાં અમેરિકાના એક અતિ મેટા વિશ્વવિદ્યાલયનું નૃત્તાંત સભળાવ્યું અને તેની શિક્ષાપ્રણાલીનું પણ કાંઇક વર્ણન કર્યું. હવે આપ વિચાર કરે કે શું ભારતવર્ષની જુદી જુદી કાલેજોને વિશ્વવિદ્યાલયના રૂપમાં પરિવર્તિત કરી શકાય એમ નથી ? હું તો તેમાં કાંઇ પણ ખાધા જોતા નથી. જો હિંદુ કાલેજ, અલીગઢ કૉલેજ, ખાલસા કૅલેજ, ડી. એ. વી. કૅાલેજ, એ બધી અમેરિકાની યુનિવર્સિટીઓ જેવી અની જાય અને તે પેાતાના વિદ્યાર્થીઓને સરકારી પરીક્ષાઓની શૃંખલામાંથી કાઢીને નિયમાનુસાર વિદ્યાભ્યાસ થયા પછી તેમને પદ્મીએ આપે તા વિધાર્થીએ સ્વતંત્ર રીતે જીવન ગાળવાની ચેગ્યતા મેળવી શકે. વિદ્યા પ્રાપ્ત કરવામાં પરાવલી