પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૯
શિકાગો વિશ્વવિદ્યાલય

શિકાગે! વિશ્વવિદ્યાલય ૧૯૯ અનવાની કાંઇ જરૂર નથી. વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકોના કીડા ન બના- વતાં તેમને ઉપયોગી અને હિતકારક વિધા તથા કલાકોશલ્યની શક્ષા આપવી જોઇએ. વળી આ વાત પણ સ્મરણમાં રાખજો કે જે પ્રકારે અમેરિકાના ધનાઢચ પુરૂષો પાતાની સપત્તિ જાતિના હિતને માટે અર્પણ કરે છે તે પ્રમાણે આપણે પણ આપણા ધનનો સદુપયોગ કરવા જોઇએ. આ પ્રમાણે કર્યા વિના ભારતનું કલ્યાણ થઇ રાકશે નહિ. . આપણને અમેરિકનાની તરફથી ખીજી જે એક અતિ મેટી શિક્ષા મળે છે તે પરસ્પર પ્રેમ રાખવાની છે. જે પ્રકારે અમેરિકામાં ભિન્ન ભિન્ન મતાના વિદ્યાર્થીઓ એકજ કોલેજમાં લખે છે, વાંચે છે, બેસે છે, ઉડે છે અને હુમળે છે, તે પ્રમાણે આપણા દેશમાં પણ થવું જોઈએ. પ્રત્યેક માણૂસના હૃદયમાં બીજાના વિચારેાને માટે સન્માન હાવું જોઇએ. કાઇ માણસ કોઈ વાતમાં આપણાથી ભિન્ન મત ધરાવતા હોય તે તેના પ્રત્યે ધૃણા ન કરતાં જે બાબતમાં તે આપણી સાથે એકમત હોય તે બાબતમાં તેની સાથે મળીને કામ કરવું જોઇએ.