પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૧
અમેરિકાના નિર્ધન વિદ્યાર્થીઓનો પરિશ્રમ

અમેરિકાના નિર્ધન વિધાર્થીઓના પરિશ્રમ મ અધ્યક્ષઃ- હવે અહીં અમેરિકામાં તો તમારે સર્વ પ્રકારની મજુરીને પ્રેમની દ્રષ્ટિથી જોવી જોઇએ. - મેં કાંઇ પણ ઉત્તર આપ્યા નહિ. હું ગુપચુપ મારા ઓરડામાં ચાલ્યા આવ્યું. જ્યારે બે દિવસ વ્યતીત થઇ ગયા અને કોઇએ પણ મારી ખબર ન લીધી તેમજ પેટમાં કુરકુરી ખેલવા લાગ્યાં ત્યારે હું પુનઃ તે અધ્યક્ષની પાસે ગયા. મને જોઇને તેણે જરાક સ્મિત કર્યું. જ્યારે મેં નાકરીના સબંધમાં પૂછ્યું ત્યારે તેણે અતિ સ્નેહથી મને મજુરીની મહત્તા સમજવી અને હોટેલમાં કામ કરવાને મેકલી દીધો. (૩) સાંજના સમય હતેા. લેકા હૉટેલમાં આવાવ કરી રહ્યા હતા. ફાટેલની સ્વામિની સર્વે કામ ઉપર જાતે દેખરેખ રાખતી હતી. રસેા- દ્મની પાસેના મારામાં એક નાના સરખા હાજ હતે. તેમાં બે નળ લાગેલા હતા; એક ગરમ પાણીને અને બીજે ઠંડા પાણીને તેની પાસેજ એક ઉંચું સ્થાન વાસણ ઘેવાને માટે બનાવવામાં આવ્યું હતું. તેની પાસે ઉભે ભેા હું વાસણ ધોઇ રહ્યા હતા. નાકરા વાસણુ લાવી લાવીને તે સ્થાનપર મૂક્યા કરતા હતા. એક મોટા વાસણમાં ગરમ પાણી અને સાબુ નાખેલા હતા. તેમાં હું સર્વ વાસણા નાખી ટતા અને તે ધોઇને બહાર મૂકી દેતા. પાસેજ એક બીજા વાસણુમાં ગરમ પાણી અને સાથુ નાખેલા હતા, તેમાં બીજી વાર વાસણ ધોવામાં આવતાં અને પછી તેને ટુવાલથી લૂછી નાખી અભરાઇપર મૂકી દેવામાં આવતાં. આ સાયંકાળ હું કદિ પણ વિસરી નહિં. તે દિવસેજ મે અમેરિકાની વ્યાવહારિક ધર્મની શાળામાં પ્રવેશ કર્યાં. મારી ખા ખુલી ગઈ મને પ્રતીત થવા લાગ્યું કે કોઈ મનુષ્ય માત્ર ધર્મ, ધર્મ એવી બૂમ પાડવાથી ધાર્મિક બનતા નથી, પરંતુ ધાર્મિક્તાના સંબંધ