પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૨
અમેરિકાનો પ્રવાસ

અમેરિનના પ્રવાસ અનુષ્યના ભાવહારિક જ્વનની સાથે છે. મચ્છુરી કોઇ પણ પ્રકારની ઢાય, પરંતુ જો તે પ્રમાણિક રીતે કરવામાં આવે તો તેના કરનારા નીમ ખતી તે નથી; ખરેખર નીચ તે તે ચકાજ છે કે જે બીજા- એ પેદા કરેલું ધન ઉડાવે છે, અને પોતાને ઉચ્ચ વર્ણના માને છે. તે શેકા નિર્લજ્જ છે કે જે વાસણ માંજનાર મારતે ઘણાની દ્રષ્ટિથી જુએ છે. કામ-મજુરી મનુષ્યને નીચ બનાવી શકતી નથી; નીચ તેજ છે કે જેનું અંતઃકરણ: મલિન છે, જેને મેટા હોવાના ધમડ છે, અને જે ઇશ્વરનાં પુત્ર પુત્રોથી અભડાઇ જાય છે. તે સાયકાળને હું કદિ પણ ભૂલી શકે એમ નથી. તે સાયકાળ મે મજુરીની મહત્તા જાણી. મને ઉચ્ચવર્ણનું જે બ્લૂ ” અભિમાન હતું તે દૂર થઇ ગયું. હું મારા દેશના મજુરીને ધધો કરનારા લોક- પ્રત્યે પ્રેમ કરવા લાગ્યા અને મેં પ્રભુની સમક્ષ પ્રતિજ્ઞા કરી કે હું તેમના ઉદ્ધારને માટે યથાશક્તિ પ્રયત્ન કરીશ.

× X

X X ચાર પાંચ દિવસ પછી મારા એક અધ્યાપકે મને પુસ્તકાલયમાં કામ આપ્યું. ત્યાં મારે કબાટમાંથી પુસ્તકા કાઢી, તે ઉપરની ધૂળ ખંખેરી નાખી, તેને ટુવાલવડે લૂછી પાછાં કબાટમાં મૂકી દેવાં પડતાં હતાં. આ કામને માટે મને દરરાજના સાડા સાત રૂપી મળતા હતા. દશ દિવસ સુધી મેં આ કામ કર્યું અને ત્યાર પછી મારા નિર્વા થવા લાગ્યા. યાદ રાખજો કે જો હું પ્રથમ કામ ન કરતતા અધ્યાપકા અને કદિ પશુ ખીજું કામ સોંપત નહિ. અમેરિકાના લેકે મજુરીની મહત્તા વણે છે. જે માણુસ મજુરી પ્રત્યે ઘણા ધરાવે છે તેને તે અત્યંત પતિત માને છે. તેમતી આ માન્યતા સત્ય છે, કારણ કે જેટલું ધન પન્ન થાય છે તે સર્વ મજુરીથી જ પેદા થાય છે. જે દેશમાં મારી