પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૩
અમેરિકાના નિર્ધન વિદ્યાર્થીઓનો પરિશ્રમ

અમેરિકાના નિર્ધન વિદ્યાર્થીઓને પરિશ્રમ પ્રત્યે ધૃણા ધરાવવામાં આવે છે તે દેશના લોકો કદિ પણ વ્યવસામી, દ્માગી અને સાહસિક બની શક્તા નથી. અમેરિકાની ઉન્નતિનુ એ મહાન કારણું એ છે કે તે દેશમાં મજુરી પ્રત્યે ધૃણા ધરાવવામાં આવતી નથી. ઈશ્વરે આપણને કામ કરવાને માટે હાય આપ્યા છે, કામ કરવાથી તે કાંઇ ધસાઈ જતા નથી, પરંતુ ઉલટા મજબૂત અને સુંદર બને છે, પરન્તુ આપણા દેશમાં મજુરી કરનાર પ્રત્યે ધૃણા ધરાવ વામાં આવે છે. આપણા દેશની અર્ધગતિનું એજ કારણ છે. મારા માતા પા અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીએ અનેક પ્રકારનાં કામે કરીને દ્રષ્ય પેદા કરે છે. ધણા જણ તો ધરાને ગમ રાખવાનું કામ કરે છે. અમેરિકા એક હિમમય અને શીતપ્રધાન દેશ છે; શિયાળામાં ત્યાં પુષ્કળ ખર પડે છે. તે દેશનાં મકાનાનાં ભાંયાંમાં માટી મોટી ભઠ્ઠીઓ સળગાવવામાં આવે છે અને તે દ્વારા માનાને ગરમ રાખવામાં આવે છે. એક વખત મારે પણુ આ કામ કરવું પ હતું. મકાનની નીચે એક માટી ભઠ્ઠી રહે છે, તેમાં કાયલા ખાળ વામાં આવે છે. પ્રાતઃકાળમાં પાંચ વાગે ઉડી તેમાં અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે. બરીમાં મેટા મેટા નળ રાખવામાં આવેલા ડેમ છે, તે ત્યાંથી નીકળીને મકાનના જુદા જુદા રાઓમાં ચાલ્યા જાય છે. હવા ખાવવાને માટે એક મોટું ખાકારૂં રાખવામાં આવેલું હોય છે. બહારની શીતલ હવા ભઠ્ઠીમાં જઇ ઉષ્ણુ અનીને એ મા દ્વારા ઓરડાઓમાં જાય છે અને સર્વે આરડાઓમાં નિયમિત ગ પહોંચાડે છે. અહાર ગમે તેટલું ભર જામેલુ હાય તો પણ ઓરડામાં મનુષ્ય કપડાં ખેાલીને બેસી શકે છે. વિદ્યાર્થીઓ એ ત્રળુ કલાક કામ કરી પોતાનાં ખાન પાન અને નિવાસનો ખર્ચ કાઢી લે છે. તેમને ખીજે ત્રીજે દિવસે ઘર પણ વાળવું પડે છે.