મહામેાધી સભાનું ઠેકાણું વિદિત હતું, તેથી મેં ત્યાં જઇ કાઇ જા
પાની વિદ્યાર્થીના પત્તા મેળવવાના નિશ્ચય કર્યો. મારી ટૂંક Y. M. C
A. ની આફ્સિમાં મૂકી હું મહાખેાધી સભાને હુડી કાઢવાને નીક્લ્યા.
૨૭
સડકની ઉપર અમ પ્રકારનું દૃશ્ય હતું. સ્ત્રીએ અને પુરુષો
આમ તેમ દોડતાં જતાં હોય એમ જણાતાં હતાં. તેઓ સ્વચ્છ, સુઘડ,
પ્રસન્નવદન અને મધુમક્ષિકાની પેઠે તપેતાના કામમાં નિમગ્ન
જણાતાં હતાં. મે કોઈને પણ આળસુની પેઠે જતું જોયું નહિ.
સર્વેમાં સ્ફૂર્તિ દ્રષ્ટિગેાચર થતી હતી. શું વૃદ્ધ, શું યુવા, શું બાલક, શું
આલિકા, સર્વ ઝડપથી દોડાદોડ કરી રહ્યાં હતાં! એક તરક નાના નાના
છેકરા “ ડેલીન્યુઝ
’’ અને
રેકર્ડ હેરલ્ડ ” નામનાં દૈનિક પત્ર
cr
વેચતા હતા. વિજળીની ગાડીઓ ખીચેાખીચ ભરાઇ આમથી તેમ
અને તેમથી આમ દોડી રહી હતી. ઘેાડાગાડીએ તથા ભારગાડાં
માલ અસબાબથી ભરેલાં દેખાતાં હતાં. બીજી તરફ મોટા મોટા લેહ-
સ્તભાપર, સડકથી ૪૦ વાર ઉંચે આકાશમાં એક બીજી સડક હતી,
તેની ઉપર વિજળની ગાડીએ ( Elevator Cars ) · ગડ ગડ
શબ્દ કરતી આમ તેમ દોડતી હતી.
.
માર્ગમાં સાથી પ્રથમ મતે મૅસાનિક ટેમ્પલ ( Masonic
Temple ) ની ઉંચી ઇમારત દેખાઇ. એ ખાવીસ માળનું મકાન
આકાશની સાથે વાત કરી રહ્યું છે ! મારા મનમાં વિચાર આવ્યું કે
વિજ્ઞાન શું નથી કરી શકતું ?
મહામેાધી સભાના મકાનના પત્તા મે એક પેાલીસના સિપાઇને
પૂછ્યા અને શીઘ્ર તે તરક રવાના થયા; પરંતુ શિકાગાનગર જગતનાં
મેટાં શહેરમાં ત્રીજે નંબરે આવે છે, એના મહાલ્લા વીસ વીસ માઇલ
લાંબા છે, અને એકની લખાઇ તા ૨૭ માઇલની છે; તેથી મને ઉક્ત
સભાના મકાને પહોંચતાં સુમારે બે કલાક લાગ્યા. માર્ગનું દશ્ય મને
પૃષ્ઠ:Americano Pravas.pdf/૪૬
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭
અમેરિકા દિગ્દર્શન
