પૃષ્ઠ:Americano Pravas.pdf/૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


લાખે એકાદ મનુષ્ય તેમનામાં અસાધારણ પણુ હાય છે; પરંતુ એ અસાધા- રણપણું તેમજ સાધારણપણું જો બ્રહ્મચર્યના યેાગ્ય પાયા ઉપર ચણા- યેલું હેત તા કેટલાગણી અને કેવી કેવી વિશેષતાવાળું બની શક્યું હાત તેની કલ્પના ઘેાડાએજ કરી શકે છે. સેવક પણ તેવા ખાડામાં પડી ચુકેલાઓમાંનેજ એક છતાં છેલ્લાં બાર વર્ષના બ્રહ્મચર્યને યોગે તે આ બાબત સ્પષ્ટ રૂપે અનુભવી શકેલા હેાવાથીજ આટલા આગ્ન- હથી ભલામણ કરે છે. ઉંચી સમજણુ એ પણુ મોટી વાત છે; પરંતુ તે સમજણુને અનુસરવાનું મનેખળ અને શરીરખળ તે મુખ્યત્વે આ બ્રહ્મચર્ય ઉપરજ આધાર રાખે છે. સત્યદેવજી તેા સાડત્રીશ વર્ષની વય બ્રહ્મચારી રહીનેજ લેાકસેવા બજાવે છે. પણ ૨૦ વર્ષની વય સુધી બાળકને સસાર તા અનેજ. થવા છતાં પણ હજી નૈષ્ટિક સર્વે કાઈથી તેમ ન બને, વ્યવહારમાં ન નાખવાનું સત્યદેવજીએ પોતાના અમેરિકાના પ્રવાસ દરમિયાન તથા ત્યાં તેમણે ગાળેલાં પાંચ વર્ષોં દરમિયાન પેાતાના નિરીક્ષણુ તથા અનુભવમાં આવેલી મુખ્ય હકીકતા ઉપર જણાવેલાં ત્રણ પુસ્તક દ્વારા પ્રસિદ્ધ કરીને દેશજાની માટી સેવા અાવી છે. શારીરિક અને માનસિક શિક્ષણની બાબતમાં તથા ખરાબ રૂઢીએ, ચારિત્ર્યબળ, અને નિર્ધનતા ઇ૦ ખાતામાં ભારતવર્ષે જે જે અવદશા ભોગવી રહ્યા છે, તેની સરખામણી અન્ય દેશવાળાઓની સાથે ઉપલાં લખાણામાં અનેક સ્થળે કરાયલી જણાશે. આશા છે કે પાઠક અધુએ એમાંથી મળતી હિતાવહુ પ્રેરણા અને સૂચનાઓપર મનન કરવા ચૂકશે નહિ. સત્યદેવ જેવા પ્રતિભાવાન લેખકનાં પુસ્તકા હિંદી પાઠક વર્ગમાં વિશેષ લેાકપ્રિય અને પ્રચલિત થઇ પડે એ સ્વાભાવિકજ છે. સ્વદેશની અંતર અહિર્ દુર્દશાની માહિતી અને લોકહિતની ઉંડી તથા ઉછળતી