પૃષ્ઠ:Americano Pravas.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯
અમેરિકાનાં ખેતરોપર મારા કેટલાક દિવસો

અમેરિકાનાં ખેતરાપર મારા કેટલાક દિવસે પૃષ્ટ હુ' તત્કાલ ઉઠી સર્વની આજ્ઞા લઇ મારા ઓરડામાં ચાલ્યું ગયા. મારી આંખામાંથી ટપટપ આંસું પડતાં હતાં. હું એકલે અંધકારમય એર- ડામાં એસી જે કાંઇ વિચાર કરતા હતા તેનું વર્ચુન કરવાની શક્તિ આ લેખિનીમાં ક્યાંથી હોઇ શકે?

શ્વાસના ખેતરમાં કામ કરવું કઠિન થઈ પડયું છે. વર્ષીદ વરસ્યા પછી મચ્છર ઘણા વધી ગયા છે. અપારના સમય થયા છે અને હવા ખધ છે. ઉભય હાથ વડે કાંતા કામ કરવું કે કાતે મચ્છરાતે હાંકવા પડે છે. આ તરફથી હાંકીએ તે પેલી તરફ કરડે છે. તાત્પર્ય એ છે કે આજે કામ કરનારાઓના કંટાળાંને પાર નહેાતા. અમે એ માણસે ભાગ્યશાળી હતાઃ એક હુ. અને બીજો મારા સાથી. અમારું કામ ઘાસની પુળી આંધી તેની ગંજી સીંચવાનું હતું. આથી અમે જમીનથી કેટલાક ફીટ ઉંચે ઉભા હતા, અને જેમ જેમ અધિક ધાસ આવતું જતું હતું તેમ તેમ અમે ઉંચે ચઢતા જતા હતા. આથી મચ્છર અમને ઝાઝા કનડી શક્તા નહાતા. મ બાસની ગંજી અનાવવાને માટે છ માણુસની જરૂર પડે છે. એક માણુસ યંત્રવતી કપાયેલું બ્રાસ એકત્ર કરતેા જાય છે. એ માણસે અન્ય યત્રથી તે ધાસ લાવી એક મેટા યંત્રના દાંતા આગળ મૂકતા જાય છે. લાકડાના દોઢ દોઢ ગજ લાંબા આ દાંતા હોય છે. જ્યારે આ દાંતામાં પૂરતું ધાસ ભરાઇ રહે છે ત્યારે એક માસ ખીજી તર- ફથી ઘેાડાને હાંકે છે, આથી તે દાંતાની સાથે ધાસ ઉંચકાઇને ઉપર આવતું જાય છે. જમીનથી પ્રાયઃ પાંચ ગજ ઉંચે જઇને એ દાંતા પાછા નમી પડે છે. હવે ધેડાને રાકી લેવામાં આવે છે. સમગ્ર શ્વાસ પાછળ સરી પડે છે. ધેડાને પાછ હાંકી લેવામાં આવે છે. આ પ્રકારે ઉક્ત યંત્ર શ્વાસને પાછળ ફેંકતું જાય છે. ત્યાં મે માસા પડેલા ધાસને