પૃષ્ઠ:Americano Pravas.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫
જીનોવા સરોવરની સહેલ

જીનાવા સરાવરની સહેલ આ પ્રકારે સર્વ ગુબોમાં વિદ્યાર્થીએ ગયા અને પ્રાસરાએ સર્વના પ્રયોગાનું વૃત્તાંત સક્ષેપમાં યથાયોગ્ય સમજાવ્યું. પાઠક ! અમે આપની આગળ શું વર્ણન કરીએ ? જ્યારે જ્યારે આ દેશમાં અમને આવાં આવાં ઉપયોગી અને લાભદાયક વૈજ્ઞાનિક ય જોવાનો અવસર મળે છે ત્યારે ત્યારે અમારા મુખમાંથી આપોઆપ આ શબ્દો નીકળી પડે છે:- સ્વતંત્ર દેશ શું કરી શકતો નથી?” અમેરિ- કામાં લોકાને પેતાની માનસિક શક્તિઓના વિકાસ કરવાની કેવી સારી સધિ મળે છે ? ઉક્ત વિધાલયમાં કરાડા રૂપિયા ખર્ચી જ્યોતિ- અને સામાન અમેરિકાના બાલકાના હિતને માટેજ રાખવામાં આવ્યા છે! જે કાઇ માણસને જ્યોતિષમાં રસ પડતે હેાય તે અહીં આવી સમગ્ર આયુષ્ય વ્યતીત કરી શકે એમ છે. તેને વિજ્ઞાનની વૃદ્ધિ કરવાને માટે વજ્જા અને સર્વ પ્રકારની સાહાય્ય મળે છે. જ્યારે હિંદુ- સ્તાનમાં કરાડે માણસે પશુની પેઠે ઉત્પન્ન થાય છે અને આખી ઉમ્મર અવિધાન્ધકારમાં સડી મરણ પામે છે. તેમને મનુષ્યજીવન પ્રાપ્ત થવું અને ન થવું સમાન જ છે. આપણા દેશમાં જેએ વિધા- ભ્યાસ કરવાની અને ઉન્નતિ કરવાની આકાંક્ષા રાખે છે તેમને કોઇ ઉત્સાહ આપનાર હાતું નથી, તેમને માટે સામાન હોતો નથી, તેમને માટે એવું કાઇ સ્થાન હાતું નથી કે જ્યાં જઈને તેઓ પોતાની શક્તિઓને યથાયાગ્ય ઉપયોગ કરી શકે. ૭૫ ઉક્ત મેટા યંત્રથી સૂર્યની ઉપરનાં ધામાં અમને દેખાડવાની પ્રોફેસરની ઇચ્છા હતી, પરંતુ વાદળ થયેલું હેાવાથી અમે અમારી યાત્રા- ને પૂર્ણ લાભ લઇ શક્યા નહિ. આથી તેણે કૈવલ ભિન્ન ભિન્ન યંત્રને ઉપયાગજ જણાબ્યો. જે તારાગણા દૂરબીનની સાહાયથી પણ સારી રીતે જોઇ શકાતા નથી, તેના મદ પ્રકાશની સામે ફટાગ્રાની પ્લેટ ઘણી વાર સુધી રાખવાથી તે પર જે છાયા પડે છે તે દ્વારા તે તારા-