પૃષ્ઠ:Americano Pravas.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ એ દિવસે ‘ સિયેટલ ડે ' (Seattle day) છે, અને તે દિવસે ધા માણસા આવશે. .. “ ઠીક તે, ખીજા ત્રણ દિવસ ચૈાભી નઉં છું; પરંતુ ત્યાર પછી ચેાભીશ નહિં. “ સ, આ વાયદો પાક ગણજો. પાંચમી તારીખે આપણે સિયે- ટલ જવાતે નીકળીશું. ,, બિચારા ઉદયરામ કામની ભીડને લીધે પાંચમી તારીખે પણ તૈયાર થઇ શયા નહિં. મેં પાંચમી તારીખે પ્રાતઃકાળમાં મારા મિત્ર બિહારીલાલને તારદ્વારા ખબર કરી દીધી કે હું રાતની સ્ટીમરમાં સિયે- ટલ આવું છું. ઉદયરામજી લુધિયાના (પ'જાબ) ના રહીશ છે. તેએ જાતના બ્રાહ્મણ છે. કૅનેડા આવ્યે તેમને ચાર વર્ષ થયાં છે. તેમને ધધા ઘણા સારા ચાલે છે. તેમની એક દુકાન છે, કાંઈક ઇજારા લીધા છે, અને જમીન ખરીદી છે. ‘ સર્વે મુળા: જાનમાયન્સે’ એ તેમને પરમ સિદ્ધાંત છે. ઈશ્વરની કૃપાથી તેમણે ઠીક રૂપિઆ પેદા કર્યા છે અને દિન પ્રતિદિન પેદા કરતા જાય છે. તેમને સર્વે કામપર નતે જ દેખરેખ રાખવી પડે છે, તેથી અવકાશ થેડા રહે છે. મારા એક બીજા મિત્ર મુન્શીરામજીને સાથે લઈ મે’ સિયેટલ જવાની તૈયારી કરી. મુન્શીરામજી પણ પામી છે અને અહીં ખકા- વરમાંજ મારે તેમની મુલાકાત થઇ હતી. તેએ સાધુપુરુષ અને શાંત સ્વભાવના હાવાથી સર્વપ્રિય છે. તેમની સાથે મારે બ્રાડે! પરિચય છે. રાતના પ્રાયઃ સાડા નવ વાગે અમે કેનેડિયન પૅસિક્રિક કંપનીના કાપર પહોંચ્યા. યુનાઈટેડસ્ટેટસ આફ અમેરિકાની પરદેશગમન સબંધી જે આફિસ અંકાવરમાં છે તેમાંથી અમે અવશ્યક કાગળે લઈ લીધા હતા, તેથી સ્ટીમરપર ચઢવામાં અમને કાંઇ પણ હરકત નડી નહિ.