પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮

૧૮ મુક્યાં, ત્યારે તે એલીવે આપણને ખીજાં બચ્ચાં થશે.” અન્ને જણાં ફરી પાછાં ખુશ ખુશ થઈ ગયાં. પણ તેમને હરખ ઝાઝીવાર રહ્યો નહિ. નાગ ફરી પાછા આવ્યા અને તેમનાં બચ્ચાં ચેારી ગયેા. કાગડા અને કાગડી વિચાર કરવા લાગ્યાં. હવે આપણે શું કરવું ? ગમે તેમ કરીને આ નાગને હાંકી કાઢવા જોઇએ, નહિ તે એ હંમેશાં આપણાં બચ્ચાં તાણી જશે. એ અહીં હશે ત્યાંસુધી આપણું એક પણ મચ્છુ કદીએ સલામત નહિ રહી શકે. ચાલે આપણે પાસેના ઝાડ આગળ રહેનારા શિયાળની સલાહ લઈએ.” આખરે અન્ને જણા તે શિયાળની પાસે ગયા, અને તેને પેાતાની સઘળી હકીકત કહી. તે સાંભળીને શિયાળ ખેચે–ભાઈ! આમ દીલગીર શું ગ્રામ થાઓ છે ? ઘણીવાર જે કામ ખળથી થતું નથી, તે કળથી થાય છે. લુચ્ચાની સાથે લુચ્ચાઈ કરીએ, તાજ ફાવીએ. આ નાગની સાથે પણ એવીજ કળા વાપરીશું, તે એને નાશ થઇ શકશે.” કાગડાએ પૂછ્યું: ‘ભાઈ ! એ નાગના કયા ઉપાયવરે નાશ થશે, તે હુને કહે.” શિયાળે કહ્યું: શહેરમાં એક રાજાની કુંવરી રહે છે. તે રાજ પાતાની વીંટી આંગળીપરથી કાઢી નાંખીને મહાર મુકે છે; અને પછી ન્હાય છે. એ કુ'વરી ન્હાવા બેસે, ત્યારે એની વીંટી તું તારી ચાંચમાં ઉપાડી લઈ આવજે અને પેલા નાગના દર આગળ નાંખી દેજે. એટલે હૅને ચાંચમાં વીંટી સાથે ઉડી જતા જોઈને, રાજીના સિપાઇએ