પૃષ્ઠ:Bansari.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પોલીસના કબજામાં: ૫૭
 


પેલા માણસે સામી ઘંટડી રિસીવર લઈ પૂછયું :

‘કોણ છે ?... હા... અહીં જ છે. પાસે જ ઊભા છે. જી !’ એટલું કહી હિંમતસિંગને જણાવ્યું :

‘કમિશનર સાહેબ. આપને બોલાવે છે.' હિંમતસિંગે પોતે રિસીવર હાથમાં લીધું.